પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગથાવલોકન ૮૮૫ મુખ નિદાન તો રસજ છે, ને તેના વિવેક ગ્રંથમાં જણાતું નથી, જેથી ગ્રંથની પૂર્ણતા માં કાંઇક ન્યુત પડે છે. રસ શુ' ? મુખ્ય રસ કાણુ ? રસને અગાંગિભાવ કેવો છે ? ઇત્યાદિને વિવેક નાટકના વિભાગ સમજનારને અતીવ આવશ્યક છે, અમને એમ લાગે છે કે રા. રણુછોડભાઈ રસ સંબંધે જુદો ગ્રંથ લખે છે તેથી તેમણે આ લેખમાં તે વિષયની ઉપેક્ષા કરી હશે. ૧૧પ-વેદકાલાનુમાન, આયંદશેનાને ઉવ-રા. હરિલાલની વિદ્વત્તા, અને પ્રાચીન વિષયના શોધને તેમને શેખ સુપ્રસિદ્ધ છે. તેઓ સ્ટેકહોમ ઓરીએંટલ કોન્ટેસમાં જઈ આવ્યા ત્યાર પછી પાશ્ચાત્ય સંસ્કૃતરા જે તર્કવિલાસમાં ગોથાં ખાય છે તે જોઈ જાણી તેજ વિષયમાં પિતાથી બનતી વાર્તા બહાર પાડવી એ તેમનો નિશ્ચય હોય એમ આ ઉભય લેખ જોતાં જણાય છે. વેદકાલનો નિર્ણય કરવામાં પાશ્ચાત્ય પંડિતોને તેમના બાઈબલમાં આ સૃષ્ટિ થયા ને છ હજાર વર્ષનો કાલ કહ્યા છે, તે સીમા બહુ નડે છે એ વાત ઉપર ચર્ચા કરી, અમુક વર્ષ નક્કી કરવાનો પ્રયાસ બાજુએ રાખી, વેદસંહિતા અને બ્રાહ્મણના આાંતર સ્વરૂપથીજ તેમને પરસ્પર ક્રમ બાંધવાને રા. હરિલાલનો આ પ્રયાસ છે. એ માટે એમણે છ નિયમે રમ્યા છે. (૧) અસુર શબ્દનો વેદકાલમાં અર્થ મેધ થાય છે. રાક્ષસ અ• ર્ચ પછીના છે, માટે કયા અર્થમાં એ શબ્દ વપરાયો છે તે જોવું (૨) ત્રયી એટલે કે સામ યજુષ્ટ્ર એજ વેદ મનાય છે તે કીયામાં આવે છે ને એથી અધિક કીયામાં આવે છે તે જોવું. (૩) શદ્વાદિ વર્ણનાં નામથી તપાસ કરવી. (૪) ઋતુવિભાગ હાલ છે તે વેદમાં નથી, પ્રાચી. ન વિભાગ જુદો છે, તે ઉપરથી તપાસ કરવી. (૫) પ્રાણ શબ્દના અર્થથી તપાસ કરવી. () ભાષાના સ્વરૂપથી વિચાર કરો. આ ધારણે તપાસ કરી તેમણે ઋવેદને અતિ પ્રાચીન, સામવેદ ને તેના પછી તથા યજુથું અને અથર્વણને તેના પછી ઠરાવેલા છે. તે તે વેદના બ્રાહ્મણ વિષે પણ કાલક્રમનું અનુમાન કર્યું છે. બીજો જે લેખ દર્શનના ક્રમ વિષયને છે તેમાં ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ્ય, ઉત્તરમીમાંસા, ને પૂર્વમીમાંસા એ છ દર્શનના ક્રમને વિચાર છે. જે દશ ઉપનિષદ ઉપર શ્રીશંકરનું ભાષ્ય છે તેમની બહુ સૂક્ષ્મ તપાસ કરીને તેને તે દર્શનના જે ઇસારા હોય, તથા અદ્વૈત વેદાન્તનો વિચાર એકથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં, ધીમે ધીમે બંધાતા તથા સ્પષ્ટતા ગૃહો ગયા હોય તે ઉપરથી ઉપનિષદોને તથા આ છએ દીનને કાલક્રમ અનુમાન્ય છે. સર્વથી પ્રથમ વૈશેષિક, પછી વેદાન્ત (ઉત્તરમીમાંસા), મીમાંસા, અને યોગ, છેવટ ન્યાય તથા સાંખ્યું, એ તેમને નિશ્ચય જણાય છે. ઉભયે લેખ બહુ સૂમ શોધ, વિશાલ વાચન, અને અનિર્વિષ્ણુ વિચારનાં ચિન્હ પ્રતિપદ - દર્શાવે છે. અને રા. હરિલાલના પાંડિયને શોભા આપે છે. ' જુન-૧૮૮૩ ૧૧૬-સુમનસુંદરી-આ નામની નાયિકાને અવલંબી એક નવીન ક૯પીત વાર્તા ૧૧૪ Vedie Chronology; The Dawn of Indian Philosophy એ નામનાં બે અંગરેજી ચોપાનીયાં; રચનાર રા. હરિલાલ હર્ષદરાય ધ્રુવ બી. એ. એલ. એલ, બી; વડોદરા. - ૧૧૬-રચનાર રા. ભુલાભાઈ કિરપારામ મજમુદાર ખેદાબક્ષ પ્રસ, નાણાવટ, સુરત, કીંમત. ૦-૧૨andhu Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 35/50