પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 અભ્યાસ, પટ પશુતુલ્ય મનુષ્ય, થોડે અંશે પણ, સમજે તે છે. એવા લંપટને વ્યવહાર ભલે વ્યવહારમાં અતિનિંદ્ય ગણતા હોય, પરંતુ સ્થલ કરતાં અધિક એવી જે ભાવના એની લપતાને પણ નિવાહ કરી રહી છે, તે જે એનામાં દેખાતી હોય, તો ઉપદેશમાત્રજ તેને અવશેષ છે. તે પરમજ્ઞાનના માર્ગે આગળ ઉમે છે, તેને એ માગ માં લાવનાર છે:ચતુર દૈશિક જોઈએ. લંપટ સ્ત્રી પુને નિંદા, તિરસ્કાર, મારા, આદિથી વશ રાખનાર તેમનાં ગુરુ ન થઈ શકતાં શત્રુ થાય છે; પણ જે ભાવના તેવાં દુરાચારીને પણ, અજાણપણાને લીધે એ દુરાચારમાં રાખી રહી છે, તે ભાવતાના પરમ સ્વરૂપ ઉપર તેમની દૃષ્ટિ કઈ યુક્તિ પ્રયુક્તિથી લાવી શકે, પ્રિય શરીરથી ભિન્ન કરીને ભાવનાને પ્રત્યક્ષ માર્ગ દર્શાવી શકે, તે એવાં મનુષ્યો સહેજે પૂલનો ત્યાગ કરી, ભાવનાની ભૂમિકામાં વિવરે છે, અને અમેદની ભાવનાનું શ્રવણ થતાં ભક્ત, જ્ઞાની, આદિ થઇ શકે છે. તુલસીદાસાદિને તો પોતાની અતિપ્રિય અંગનાએજ તેવી ઉપદેશ આપનારી થઈ છે. વાસિકમાં કહ્યું છે કે વિષયલંપટ વ્યભિચારિણીને જેમ થડકૃત્ય કે પતિસમૈગ કરતે સતે પણ પોતાના જારનું વિમરણ થતું નથી, તેમ સાધનસંપન્નને વિવેકથી મળેલી અદમભાવનાની ભૂમિકાનું ગમે તે વ્યવહારમાં સને પણ વિસ્મરણ થતું નથી. આ પ્રકારે વિષયમાત્રનું સમજવાનું છે. વિષયસમૂહથી આ પ્રકારે, વિરક્ત રહેવું અને વારંવાર તે તે વિષયની દ્રષદૃષ્ટિ રાખી વૃત્તિને પરિછેદ પાર ની જે વિવેકલબ્ધ અદમભાવનાની ભૂમિકા તેમાંથી : ચલવા ન દેવી તેને મહામાએ શમ એવા નામથી જાણે છે, કેમકે એ મ થવાથી વિક્ષેપમાત્ર શમી જાય છે. વૃત્તિ નિરોધને નિય પ્રાતઃકાલ શુદ્ધ થઈ અભ્યાસ કરનારને, નિરાધના સંસ્કારની વૃદ્ધિ થતાં વિક્ષેપના સંસ્કાર ક્ષીણ થાય છે, પરંતુ એવા અભ્યાસને સમયે પ્રત્યક્ષ થતા અનેક વિચારમાં કે તે પછીના વ્યાવહારિક પ્રસંગમાં પણ ભાવનાની ભૂમિકાને દૃષ્ટિ બહાર ન જવા દેવી એવા જે દઢ આગ્રહ તે શમ કહેવાય છે. આવી રીતે શમના માર્ગ માં વિચારને ઉગ્ર અને દીર્ઘ કાલ ટેકે તેવા રાગદ્વેષ થતાં નથી, એટલાજ માટે તે પુરુષને શાન્ત કહે છે, અને શાન્તિની સર્વત્ર મત્તા કહેવાય છે. આમભાવનાની અમેદ ભૂમિકામાં નાનાત્વ અને વિટહુ છે જ નહિ એટલે શાક ધાદિથી ક્ષુબ્ધ થયેલાને પણ આપણે એમ કહીએ છીએ કે ‘શાન્ત થાઓ’ ત્યાં એ તેને એકરસ અમેદ ભૂમિકાનું ભાન કરી, ક્ષોભના કારણરૂપ નાનાવને વીસારે પાડો એટલીજ પ્રાર્થના આપણે કરીએ છીએ. - આવા પ્રકારના શમની અધિક સિદ્ધિને અર્થે દમ એ નામનું સાધન કહેલું છે. શમથી કરીને ભાવનાની ભૂમિકામાં વૃત્તિ સ્થિર કરવાના આયાસ છતાં પણ ઇકિયગ્રામ ઘણે બલવાન થઈ, મહા વાયુ જેમ નાવને તાણી જાય તેમ અંતઃકરણને તાણી જાય છે. જ્ઞાનીઓ કહે છે કે વૃત્તિનિરોધ સારી રીતે ન થઇ શકે તે શરીરના નિરાધ તે કર; મન જાય તે જવા દે, પણ શરીરને જવા ન દે. વિપયભેગ આદિમાં વૃત્તિ દોડે, પણ શરીર ઈદિય આદિક વ્યાપાર ન કરે તો તે વૃત્તિ પ્રત્યાઘાત પામી એ તી મેળે ક્ષીણ થઈ જાય. શમથી જેને ભાવનાની. ભૂમિકા ઉપર ટકવાને અભ્યાસ છે તેને, બહેં કી ગયેલી વૃત્તિ ઇન્દ્રિયોને તે વશ રાખે કશું કરી શકતી નથી. વૃત્તિ ગમે ત્યાં ગઈ, પણ ઇદ્રિય જે બાહ્ય સાધન તે વશ છે ને વ્યાપાર કરતી નથી, એટર્સે વૃત્તિ તુરતજ ભાવનારૂપ અધિકાનમાં પાછી પડી શાન્ત થવાની. ' દમને સિદ્ધ કરવાને અર્થે ઘણાક સાધકે વ્રત, ઉપવાસ, તપ આદિ કરીને શરીરને કષ્ટ આપે છે. ઇડિયાને દમે છે, મનને વશ કરે છે; પરંતુ શ્રીભગવાને અર્જુનને anahi eritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 40/50