પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગ્ર થાવાન, તિદિન ઉંચા પ્રકારના અને કઠિન વિષયેના લખાતા ચાલે છે ત્યારે આવા કોશની આવશ્ય પ્તા સ્પષ્ટ જ છે આવા કાશમાં એવી પ્રતિજ્ઞા કરવામાં આવે કે અમુક અમુક પુસ્તકોમાંના શબ્દો આમાં આવી જાય છે તો તે કેશની ઉપયુક્તતામાં બાકી ન રહે, અને અમે આ કોશ રચનારને તે ઉપર આવતી આવૃત્તિ વખતે લક્ષ આપવા સૂચવીએ છીએ. તેમજ આ કોશ કઈ રીતે થોડા સંગ્રહવાળે કે થાડી માહીતીવાળા નથી, એમાં બહુ ટૂંકામાં ને બહુ બારીક કાપમાં પણ હકીકત ઘણી સમાવવામાં આવી છે ને એ પ્રયાસ સર્વના ઉત્તેજનને યોગ્ય હોવા ઉપરાંત સાધારણ વાચનારને તો એક ઉપકારરૂપ જ છે. અમને એમ જણાવવાનું કહેવામાં આવ્યું છે કે આ ગ્રંથ હજી બે માસ સુધી પ્રથમની એટલે રૂ. ૩) ની કીમતે મળી શકશે. ૧૬૧-આઠમી એરિયન્ટલ કોન્ટેસ:-યુરપમાં વિદ્યાવૃદ્ધિ માટે કેટલું કરવામાં આવે છે, એને ખ્યાલ એટલાથીજ આવી શકશે કે ત્યાં વારંવાર કોઈને કોઈ રાજ્યના આશ્રય હેઠળ આખી દુનીયાંના વિદ્વાનોને નિમંત્રણ કરી વિદ્યાકલા શાસ્ત્ર આદિને લગતા વિષયેની ચર્ચા કરાવવી કાંગ્રેસ ભરવામાં આવે છે. એવીજ કોન્સેસ પૂર્વ તરફની ભાષાઓને લગતી બાબતોની ચર્ચા માટે આઠમી વખત (સન ૧૮૮૯માં) સ્વીડનના રાજાના આશ્રય નીચે સ્ટોક. હોમમાં મળી હતી. અત્રના ઘણા વિદ્વાનોને પ્રત્યેક વખત નિમંત્રણે આવે છે તેમ આ કોબ્રેસ માટે પણ આવેલાં હતાં. એક નિમંત્રણ વડોદરાના વિદ્યાવિલાસી શ્રીમાન મહારાજા સયાજીરાવ ઉપર હતું ને તે અનુસાર તેમણે તેમના રાજયમાંના ડીસ્ટ્રીકટ જજ રા. બા. હરિલાલ હર્ષદરાય ધ્રુવ કે જેમને એ કાંગ્રેસમાં ચર્ચવા જેવા વિષયોને ઘણા વખતથી શેખ અને અભ્યાસ છે તેમને પોતાના પ્રતિનિધિ તરીકે ત્યાં મેકલ્યા હતા. આ પુસ્તક અંગરેજી ભાષામાં છે અને તેમાં રા. હરિલાલે પોતાની, શ્રીમન્મહારાજા સાહેબના પ્રતિનિધિ તરીકે આ કાન્ચેસમાં જઈ આવ્યાની હકીકત લખેલી છે. એ પુસ્તકે વડોદરા દેશી કેળવણી ખાતા તરફથી સાક્ષરવર્ગમાં વહેંચવામાં આવ્યાં છે તે સારું થયું છે કે આવા અગત્યના વિષયની ચર્ચા સર્વના જાણવામાં આવી શકે. રા. બા. ધ્રુવના મહારાજાના પ્રતિનિધિ તરીકે સ્વીડનના દરબારમાં, કેન્ચેસમાં, અને યુરપમાં સારા સત્કાર થયા હતા એ વાત એટલાથી જ સિદ્ધ છે કે આ તેમની મુસાફરીના સંબંધથી તેમણે સ્વીડનના ‘ડી. એલ. એ.’ ના પ્રતિષ્ઠિત ચાંદ તથા બીજા કેટલાક માનવંતા એલકાઓ પ્રાપ્ત કર્યા છે. તેમણે ભૂમિતિનાં મૂલ તના બારે સ્કંધ સંસ્કૃતમાં છે એ વિષયે, ગુજરાતી ભાષા વિષયે, અને વડોદરાના પ્રાચીન શોધ વિષયે, એમ ત્રણ નિબંધ કેન્ચેસ આગળ રજુ કર્યા હતા જેની વિદ્વતા અને હકીકતથી સર્વ વિદ્વાન પ્રસન્ન થયા હતા એમ જ ણાય છે. એ નિબંધો આ ગ્રંથમાં આપેલા છે . આ પ્રમાણે આપણા દેશની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરનાર આ સાક્ષરનો પ્રયાસ સર્વથા સ્તુત્ય અને વિદ્વાનોએ અનુકરણ કરવા યોગ્ય છે. - ૧૬૨-મિલકતના ટ્રાન્સફર બાબતને ધારે-આ નામનું પુસ્તક તેના પ્રકટ ૧૬૧–રચનાર રા. બા. હરિલાલ હર્ષદરાય ધ્રુવ. બી. એ. એલ. એલ. બી. ઇત્યાદિ, સુરત કીંમત ૧-૮-૦. ૧૬૨-આ વિવેચન અન્ય તરફથી મળેલું છે. પુસ્તક રચનાર રા. રા. મુરારજી આનંદજી તના ખી. એ. એલ. એલ. બી. ભાવનગર, કીંમત. રૂ. ૬-૦-૦ anahi. Her Heritage Portal A 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 17850