પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગ્રંથાવલોકન, લખ્યા હતા તે શંકા ન થાત. એકલદે એ શબ્દ “ એકલદોક્લ’ એ ઉપરથી લીધેલા જ. શુાય છે, પણ ( રૂપીઆ ધીરવા તે એકલદે ' ધીરી ન શકે ” એમ કહેવામાં એકલદોકલ શબ્દ વપરાતા નથી. એલ ( એક્કલ ) એટલે એક, દોકલ ( દુલ ) એટલે બે, અર્થાત એક અથવા બેને એકવર્ સમાહાર; અમુક રસ્તે ય છે ત્યાં એકલદોકલથી જવાય નહિ એવા એનો પ્રયોગ છે. ઘમઘસ પણ ઘરનો મુંબઈગેરે અપભ્રંશ છે. ૨. જયાં મૂલભેદ વાપરવાના હોય છે ત્યાં એકંદર પ્રેરકભેદ વાપર્યો છેઃ કમાવવા, દેરવાય, દેરવશે, શણગારતાં, જણાવવા, ભજાવવા, અથડાવવા, ગભરાવવા, દેખાવવા, પળાવવા, કહેડાવવા, એવા પ્રયોગ છે ત્યાં બધે કમાવા, દોરાય, દોરશે, શણગરાતાં, જણાવા, ભજવવા, અથડાવા, ગભરાવા, દેખાવા, પાલવા, કહાડવા, એવા પ્રયોગ જોઇએ. એથી ઉલટી રીતે, ઉછયું, ભણવ્યું એવા પ્રયાગ ઉછેર્યું, ભણાવ્યું તેને સ્થાને મળી આવે છે. ( ૩ શુદ્ધ સંસ્કૃત શબ્દો જેવા કે કૃતકૃત્ય, કૃતાવશેષ, પરાકાષ્ઠા, આર્તિ સૂચક, આદિ સારી રીતે વાપર્યા છે છતાં જેઇ, આસ્થા, ઐશ્વર્યતા, અતિસે, પશ્ચિમાય, ઔદાસીન, શક પ્રવર્તા શાલિવાહન, અગાઢ ( અગાધ ) એવા અશુદ્ધ પ્રયોગ પણ આવે છે, અને કારાંત સ્ત્રીલીંગ નામ હસ્વ ‘ઈ’થી લખ્યા છતાં વારંવાર તે ઈ’ને દીધે કરી હાની, આકૃતી, આનંદગિરી, એમ પણ લખવામાં આવ્યું છે. “ હરહર મહાદેવ ” એ શબ્દને, ઉપહાસનું નિમિત્ત સ્પષ્ટ કર્યા વિના પશુ, “ હરા-હરા–મહાદેવ ” એમ બે ત્રણ વખત લખ્યા છે. | ૪. કેટલીક વાકયરચના કેવલ અંગરેજી અર્થાત પારસી ઢબની છે: - | નવલશા જાયતઃ: થવાનાં ચિન્હા દેખાડવા લાગ્યો, મહટા અક્ષરોમાં નામ લખેલું', પાટલુન માં હોલબુટ સાથે છબી પડાવવી, સેનામાં પાવડીને મઢવાની હતી, મને પણ પૂછવાનું રહે છે, એક હાથ ઉપર.........બીજા હાથ ઉપર, ઈત્યાદિ. ' ૫. વ્યાકરણદેષ બે ત્રણ પ્રકારના દીઠામાં આવે છે. (૧) “ એણે ' ને બદલે સર્વત્ર * અને ' એટલે તૃતીયાને સ્થાને દ્વિતીયા વપરાઈ છે. “ આપને ' ને બદલે “ આપણે ' વપરાયુ” છે. (૨) જાતિ, વચન આદિના પ્રયોગોમાં ઘણે ઠેકાણે બહુ બહુ પ્રકારની ચૂકી છે. રબરના લીપ જોવામાં આવતા હતાં, ગામડી જેડા પહેર્યા હતા, આડે આવવાં જેવું નથી, પોતાનાં મનમાં, પોતાનાં સુખમાં, તમારાં સાસરામાં, તમારા માબાપ, આઠમાં પ્રકરણમાં તેનું માણસ સીડી લઇને અવ્યિા, આંસુ પડવા લાગ્યાં, ખાંઓ, ધાતીયાંઓ, સુખપાલ કાકા હુક્કા પીતા હતા, તેથી થોડે દુર, દરીએ કીનારે, પિતાં સરખાં પેખે, તેને વિમાસણમાં ઉંઘ આવી નહિ, સાથે લાગ્યા, ઈત્યાદિ. (૩) ક્રિયાપદના ક્રમમાં પણ બહુવાર લક્ષ આપ્યું જણાતું નથી. કાળી હજી નાદાન છે, અને કેમ બાલવું ચાલવું તેની સમજ ધરાવતી નહી. તી; “ દાબડી હતી તે ક્યાં છે' એમ બોલતી કાળી દીવાનખાનામાં દાખડી સાધવા લાગી...બહુ શા પણ હતાજ નહિ: વિહારિલાલ જોડે બગાડવામાં સાર નથી એર હાનિ થશે, એની મારફતે ઘણું ઘણું કામ લેવાનું હતું; ( સમક્ષ પૂછતાં કહે છે કે ) આપને પૂછવાનું રહેતું નથી કારણ કે આપે ખુલાસે કીધા તે પૂરતા હતા, ડોશીએ લાકડી પડી મૂકી ને પાછી માળા ફેરવવા લાગી; તેણે વરદી લઈ•••••કેશવલાલને બારણા સુધી મુકી આવ્યા; થાએ ખરું કે નહિ એ થાય, ઈત્યાદિ. ૬. કેટલાક ઉતારા સ્મૃતિદોષથી બરાબર અપાયા નથીઃGain aim Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 21/50