પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગયાવલિ, Rઘુનંદા એમ છે તેના પ્રસિદ્ધ પાઠ નન ઋજુરાવા એવા છે. તાલાર્મહાનિ विधीच्छया चितर तानि सहे चतुरानन त्या विधीच्छचाय पाउ व्यर्थ छ यथेच्छया એ પાઠ જ ખરે છે. કાર્ડ્સ તિમિત્રતાર વાર નળ રાષણમાં કરાઃ ત્યાં વાદiાને પાઠ ખોટા છે, વાદiાના પાઠ જ યથાર્થ છે. મહેતાજીની ઘેાડી, એક પગે હાલે ચાલે— પાતાળમાંથી પાણી કહાડે-પાતાળમાંથી પાણી કહાડે, એ પાણીને કાવે. કીજે, માબાપના હાથ પગ ધોઈ ઘેાઈ પીજે. એ દેવલ નિરર્થક ઉક્તિ છે, યથાર્થ ઉક્તિ એવી છે કે: શ્રીનાથજીની ઘેાડી, ત્રણ પગે ખાડી, એક પગે હાલે ચાલે, પાતાળમાંથી પાણી કાઢે, તે પાણીને ભાવે લીજે, માબાપના હાથ પગ ધોઈ ધાઈ પીજે.. શ્રીનાથજી પરમાત્મા તેની જોડી જે વાચ તે પરા, પયંતી, અને મધ્યમા એ ત્રણ પગે ખાડી છે, ને માત્ર વૈખરીરૂપી એક પગે હાલે ચાલે છે. એના સર્વોત્તમ અને પ્રથમ ઉપયોગ માબાપની સેવા કરવામાં કરા એવા બાલોને શાળામાં ભણતી વખતે ઉપદેશ છે. ગામડી નીશાળામાં એ કવિતાથીજ કામનો પ્રારંભ થતા, આ કરતાં કોઈ જુદા અર્યમાંજ ગ્રંથ કતએ આ ઉતારાને લાગુ કર્યો છે.. ૭. કેટલાંક રૂઢ વાક્યના પ્રયોગમાં શિથિલતા છે. વેદનોને ઉપનિષદેને જપ કરવા લાગ્યા. પાઠ કરવા લાગ્યા જોઈએ, વેદમંત્ર અને ઉપનિષદ્દમંત્રનો જપ કહીએ તો ચાલે. રાજા વાજા ને વાદરા ત્રણે સરખા છે. - રાજા’ વાજા ને વાંદરાં સરખાં છે એમ જોઈએ કેમકે નપુસકનિર્દેશમાંજ ગહાસહિત અસ્થિરતા અને ચાપલ પ્રસિદ્ધ કરવાના ઉદ્દેશ છે. વધારે રેવા અને કાકાળ કરવા લાગી. કાગારોળ કરવા લાગી જોઈએ; કાગડાઓ જેવા એકની પાછળ હજારો ભેગા થઈ ! શાર મચાવે છે તે કાંઈક વ્યર્થતાવાળા રડવાનો આડંબર એ અર્થ છે. હવે કાંઈ ઢાંક્યું રહેવાનું નથી માટે માનો છેડે કુલા પર નાખી દેતાં હોય તેમ તે બોલ્યા. આ રૂઢ વાકય અપ્રચલિત છે, ને તેનાથી કશ વિશિષ્ટ અર્થબોધ થતો નથી. ક એક અશ્લીલ શબ્દ વપરાય છે; અને સાર્થક્તા કશી થતી નથી, કેમકે ૧ મે ' ને કિા• ણે તે શબ્દ હોત તે હજી એમ કરતાં એ કાંઇક અર્થ નીકળત. ગાંડ તળે હાથ આવ્યા છે તે કળે કરીને કાઢ. ( પથરા તળે ” એમ જોઈએ; ત્યારેજ તેમાં કળતી ' જરૂર પડે. ' દુલારામે એની પુષ્પાંજલીથી પૂજા કરી. માર માર્યો એ અર્થ કહે છે; તે અર્થતા ધ થવા માટે પુષ્પાંજલિ પૂજા બેમાંથી એકે શઢ મુકી દેવા જોઈએ. એમ થયા વિના ધ્વનિ આવતા નથી. નરે કમીશન લેવાની શૈઠે હાથ ધસીને ના પાડી. Ganahitleritage Porial 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 22850