પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 અભ્યાસ, એકાગ્રતાને અત્યંત વિરોધી એવા વિક્ષેપનેજ સિદ્ધ કરી આપે છે. માટે સાધકે બહુ શાસ્ત્રાધ્યયનમાંજ પરમ પુરપાથ ન માનતાં, વૃત્તિનું આલંબન તેનેજ ન ઠરાવતાં, તેમાંથી જે સારી સમજવાના છે તે સમજી વૃત્તિને અંતરમુખ રાખવી એજ તેને કયાણકારી છે. ' - જેમ શાસ્ત્રનું છે તેમ ધમી કમદિનું પણ છે. જગતમાં અનેક ધર્મ આદિ પ્રસિદ્ધ છે. આ ધમ સારી કે આ ધમ સારે, અમુક કર્મ ઉત્તમ કે અમુક જપ ઉત્તમ, અમુક ઉપાસના સારી કે અમુક પ્રાણાયામાદિ માર્ગ સારે, એવા અનેક અનેક તકોમાં જને ભટકે છે, વખતે એક કરે છે, વખતે બીજી' કરે છે, ને જે કાઈ જરા વાચેલે ભણેલા કે વેદાનાદિ ધમ કર્મની વાત કરતા મળે તેને કાંઇને કાંઈ પૂછતા રડે છે, અને તે માણસ પેતાને જે અનુલ પડયું હોય તે પૂછનારને બતાવે છે તે ઉપરથી પૂછનારા પાછા વહેમમાં પડી જઇ પોતાના નિશ્રામાં અનેક ફેરફારો કરતા ને કરતાજ રહે છે. કેાઈ જેશી મળ્યા તે કુંડલી બતાવશે, કાઇ માંત્રિક મળે તે મંત્રસાધના પૂછશે, કઈ યોગાભ્યાસી મળ્યા તો હાગ રાજામ પૂછશે, કાઈ વેદાન્તી મળે તો બ્રહ્મ ને માયાના વિવાદ કરશે, કોઈ વૈષ્ણવ શૈવ શાક્ત મળે છે તેને તેની વાત પૂછશે, ને છેવટે બધામાંથી પોતે તો હતા ત્યાંને ત્યાંજ રહેશે. કેાઈ કોઈ સારા કેળવાયલા જનોને એવી નિરાશાના ઉદ્ગાર કરતાં પણ સાંભળ્યા છે કે ધર્મને ઘેટાળા બહુ છે ત્યાં એક માર્ગ જડતું નથી એટલે આપણે તે પરમેશ્વરનું નામ દઇને બેસી રહીએ છીએ. આવા બહુ પૂછનારા, બહુ ભટકનારા, ઘણું કરીને એમ માને છે કે આપણા પેતાના દૃઢ આગ્રહપૂર્વક ઉકટ યન વિનાજે પરમ સાક્ષાત્કાર થઈ જાય એ કાઇક ભાગ છે જે અનેક ઠેકાણે પૂછતે પૂછતે હાથ આવી જશે. કિં'બહુના એવા જડ લેાકાને સાક્ષાતકારનું સ્વરૂપ પણ એટલું જ સમજાયલું હોય છે કે સાક્ષાતકાર થશે એટલે તે આકાશમાં ઉડવાની શક્તિ આવશે, વચનમાત્રથી આખી સૃષ્ટિ ઉઠાવવાનું બલ આવશે, અથવા બે હાથની પાછળ બીજા બે હાથ ફૂટશે કે કપાલમાં ત્રીજું લોચન ઉધડશે. પુરુષાર્થ અને પરાક્રમના માર્ગને તે લેકે જરા પણ સમજતા નથી, આલસ્ય પ્રમાદ અને સ્વાર્થના પરમ પૂજક હોઇ તે લેકે વિક્ષેપમાં ભમ્યાં કરે છે ને દુર્બલ મતિના નવા પૃચ્છકાને પોતાને સંગ થઈ જતાં તેને તે રોગ તેમને પણ લગાડી આપે છે. આવી બધી વૃત્તિ સાધકને નિરુપયોગી છે અને વૃત્તિનું જેને “ બાહ્ય આલંબન' કહ્યું છે તે એવી વૃત્તિથીજ ઉપજે છે, માટે એ વ્યાપાર અત્યંત ત્યાજ્ય છે. | ( બાહ્યાલંબન ' ને ત્યાગ કરી વૃત્તિ અંતર્મુખ થાય છે એમ કહ્યું તેનું તાત્પર્ય પણ સ્પષ્ટ કરવું જોઈએ. વૃત્તિની ખરી અંતર્મુખતા તે એ છે કે વૃત્તિનું ઉત્થાન થયું અને બાઘ પદાથકાર વૃત્તિ થઈ અને પદાર્થનું ઈદંતાએ કરીને જ્ઞાન થયું તેજ કાલે એની એ એકજ વૃત્તિમાંથી કોઇ અનિર્વચનીય પ્રકારે ઇદુરૂપ પદાર્થો અને અહં રૂપ જ્ઞાતા તથા ઈદિયરૂપ જ્ઞાન ત્રણે ઉપજ્યાં છે એમ સ્પષ્ટ વિવેક થઈ જતાં તે પદાર્થ જન્ય રાગદ્વેષાદિ વિક્ષેપ ન થતાં એકાકાર સમતામાં આનંદ લે. પરંતુ વૃત્તિ પોતે પોતાને આ પ્રકારે ચીની શકે અને પાતાના નાદ સાધી પરમ અભેદસાક્ષાત્કારના આનંદને ઉદ્દીપ્ત કરે એવી વૃત્તિની અંતર્મુખતા તે આ અભ્યાસનું પમ અને છેવટનું કુલ છે. સાધન દશામાં, ઉપરતિ એ નામના સાધનના અભ્યાસની દશામાં જે અંતર્મુખતા ક્રમે ક્રમે આગળ વધવાને કામ આવે તેવી છે તે આ કરતાં જરાક જુદા પ્રકારની અને સહેજે સાપ્ય થઈ શકે તેવી છે. સાધકે પોતાના ચિ hi. Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ધાવલી 44/50