પૃષ્ઠ:Tarlaa.pdf/૨૬૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૬
૨૫૬
તરલા અથવા ઉર્મિનો આવેગ

________________

૨૫૬ તરલા અથવા ઉમિને આવેગ. wwwww w • ~ ~ Vijay B. Barot (ચર્ચા) ~~ આગ્રહ કર્યો, પણ જુગલભાઈને આવી સ્થિતિમાં મૂકીને નહી જાઉં એમ કહ્યું, અને તાવને ન ગણકારી જુગલને દુધ પાવા, જુગલને પાસું બદલાવવા, એને ગળો કાઢવા એની પથારી પાસે બેસી જ રહી. આમ ને આમ પાંચ દિવસ ગયા અને જુગલની અશકિત વધી. હવ જુગલથી પામું બદલાતું નહી, હાથપગ પણ ઉપાડવાની શકિત જતી રહી, અને લીલા, ગંગા, અરવિન્દના સામું જેને પણ કાને ઓળખતા હશે કે કેમ તે શક છે. લીલાએ ઘીને દીવો સળગાવ્યા, અને ગંગાને ગીતા ભણવા આગ્રહ કર્યો. ધૂપની સળી સળગાવી, ગંગા ધડકતે હૃદયે ગીતા વાંચવા બેઠી. ગીતાને અધ્યાય પૂરે થતાં પહેલાં, ગંગાના માંથી “મામેકં શરણં વ્રજ'એક મહારે શરણે આવ” એ શબ્દો નિકળે છે ત્યાં જુગલ નિશ્વાસ નાંખે અને એને આત્મા હતા ન હતા થઈ ગયો. અરવિન્દ છેક પિતાના દેશથી ઘણે વર્ષ પત્તો મેળવલા ભાઈને મળવા–પિતાને ત્યાં લઈ જવા આવ્યા હતા. અને સ્વમામાં પણ નહોતું કે આમ અઠવાડીયામાં જુગલનું સ્વમવત્ દર્શન થશે ને ગુમ થશે. અરવિન્દ મૃત્યુ-મૃત્યુની પીડા જોયાં નહેતાં અને તેથી આજ જુગલના શબને જતાં જ, એમાં કાંઈ જ ન લાગતાં બાળકની પિઠે મોટેથી તે રાયો. આ જ પળે એને જીવનના સુખ-દુ:ખ, ઉપગીતાને વિચાર આવ્યો અને સંસાર વિષમય લાગે. પરમાત્માની કૃપાથી લીલાનફરી ગયેલી લીલા–સાથે હતી એટલું સારું હતું. સુખના વખતમાં ગમે તે હશે પણ દુઃખમાં વજસમ હૈયે રાખનાર સાધવી સ્ત્રીના સહવાસથી નર્ક પણ સ્વર્ગ બને છે–દુઃખ પણ સુખમય લાગે છે. અરવિન્દની સ્થિતિ આવી હતી. લીલાના સ્નેહાળ શબ્દથી એ બધું દુઃખ વિસ, એના અંધકારમય જીવનમાં પ્રકાશ પડ્યું. અને પત્ની-નેહાળ પત્ની ગૃહસંસારમાં જ રહી કર્તવ્ય બજાવે છે જે આનંદ સોસાયટીમાં ફરવા હરવાથી નથી મળતા તે આનંદ કેવા ફેલાવી શકે છે, એનું એને ભાન થયું. લીલા પોતે પણ સમજી અને ગૃહદેવી-ગૃહલક્ષ્મી સ્ત્રીઓને