પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ બીજે ( [ એક સરકારી કચેરી : એક કારકુન મેજ આગળ બેસીને લખે છે, અને એક પહેરેગીર આંટા મારે છે. એક સેનાપતિ એના મંત્રી સાથે આવે છે. કારકુન એકદમ ઊભેદ થઈ જાય છે. પહેરેગીર લશ્કરી સલામ ભરે છે ] સેનાપતિ : કર્નલ કયાં છે ? દારકુન : પેલા નવા રંગરૂટ ( recruit)ને જોવા ગયો છે, સાહેબ. તેનારૂતિઃ હું, ઠીક. એમને બોલાવી લાવો. વરકુન : જી, સાહેબ. સેનાતિ : અને આ શાની નકલ કરે છે ? એ રંગરૂટની જુબાની તો નહિ ? છારકુન : હાજી, એ જ. સેનાપતિ : એ મને આપો. | [ કારકુન સેનાપતિને કાગળ સોંપીને જાય છે. સેનાપતિ એ પોતાના મંત્રીને આપે છે ] સેનાપતિ : આ જરા વાંચો.