પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ બીજો ૧૨૪ ( ખભા પર થાબડીને) જા, સંગદ લઈ ને દાખલ થઈ જા, અને આ બધી મૂર્ખતા છેડી દે. ( મંત્રીને ) અહીં પંડિતજી છે કે નહિ ? (વીરેદ્રને) શું કહ્યું ? ( વીરેંદ્ર મૂગે રહે છે) કેમ જવાબ નથી આપતા ? જે, સાચે જ હું કહું છું તેમ કર. ચાબુકથી થાંભલે ન ભાંગે સમજો ! તું તારા વિચારો ભલે ધરાવે, પણ સમે સાચવી લે એટલે થયું ! અમે તને સતાવીશું નહિ ! કેમ શું કહે છે ? વૉ મારે કશું કહેવાનું રહ્યું નથી. જે કાંઈ કહેવાનું હતું તે કહી ચૂક્યો. સેનાપતિ : જો આમાં કઈ શાસ્ત્રના આધારો ટાંકયા છે. લશ્કરના પંડિત એ બાબતમાં સરજે છે. એની જોડે ચર્ચા કરી લે અને પછી ફરી વિચાર કરી જે. એ જ સારામાં સારો ભાગ છે. ભલે, હું જાઉં છું અને, છે, પાછા વળું ત્યારે તને રાજ્યની નોકરીમાં દાખલ થવા માટે ધન્યવાદ આપવાની આશા રાખું છું. પંડિતજીને અહી જ મેલાવી લે. | [ કનલ અને મંત્રી સહ સેનાપતિ જાય છે.) વીરેંદ્ર : ( કારકુન તથા જપતા રાખનાર સિપાઈ ને ) જુઓ, તમને કેવા આ છેતરે છે તે. તેઓ જાણે છે કે આ છેતરપિંડી છે. એમને વશ ન થાઓ. તમારી બંદૂક મૂકીને ચાલ્યા જાઓ. તમને ગુનેગાર ઠેરાવીને ફટકા મારે તોયે મારવા દે; આવા ગાની તાબેદારી ઉઠાવવા કરતાં એમાં ઓછું નુકસાન છે. વારકુન : પણ લશ્કર વિના ચાલે જ કેમ ? એ તો અશકય છે.