પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૩૮ અંક ત્રીજો વીરેંદ્ર: ના. તમે મારી ઉપર જુલમ ગુજારી શકશે, પણ જે કરવું હોય તે તમે જ કરો; હું તમને મદદ કરવાનો નથી. (તપી જઈને) છેડો મને ! ( દાકતર ઘંટડીનું બટન દાબે છે. બે નોકરી આવે છે ) ' મુલ્ય ફાઉત્તર : તપ નહિ. સમજી શકું છું કે તમારું મગજ થાકી ગયું છે. તમે તમારા વિભાગમાં જશે ? [ મદદનીશ દાક્તર આવે છે. ] મનોરા ફાયત્તર : કેટલાક લે કે ચંપાવતની મુલાકાતે આવ્યા છે. વીરે૪: કોણ કોણ છે ? મનશ ઉત્તર : નકુલરાય શરણાવત અને તેની દીકરી. વી : એમને મળવા ઈચ્છું છું.' મુચ રાજત્તર : મળવામાં કંઈ હરકત નથી. એમને અંદર બોલાવો, અહીં જ મળી લો. ( [ બને દાક્તરો અને નોકરી જાય છે. ] [ નકુલરાય અને લાવણી આવે છે. ચંદ્રિકારાણી બારણામાંથી ડોકિયું કરે છે અને કહે છે કે, “ તમે આગળ જાઓ, હું પછીથી આવીશ.”] જીવન : (સીધી વીરેદ્ર પાસે જાય છે અને એને હાથ પકડી પોતાની આંખે અડાડે છે.) બાપડા વીરેન્દ્ર ! વીર : ના મારી દયા ખાવાની જરૂર નથી. મને કેટલું સારું લાગે છે, અને મારું મન કેટલું પ્રફુલ્લિત અને હલકુ થયું છે. તમને કેમ છે ? [નકુલરાયને પ્રણામ કરે છે]