પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ પહેલા ૧૪૯ ગયે છે, અને દાક્તરાને ધાસ્તી છે કે કાંતા એ જીવથી જાય, નહિ તે મગજથી જાય.. | મીન®t : હા, એમના વિચારોને અપાયેલું એ ઘેર બલિદાન છે. શું કામ એમણે એમ એને છે ? મને તે કદી એ ગમ્યું નહોતું. - [ એક ગવૈયો આવે છે. ] મીનઝળક્ષ્મી : ( ગવૈયાને) તમે ઉસ્તાદજી ? વૈો : હાજી. આ મીનરુક્ષ્મી : જરા વાર બેસે. ચા લેશો ? રવૈયો: (વાજિત્રા પાસે જઈ) નાજી. મહેરબાની. મનઝ૪મી : મને કદીયે ગમ્યું નહોતું. મને વીરેંદ્ર ગમતો હતા – છતાં લાવણી માટે એ યે.ગ્ય વર નહાતો – ખાસ કરીને એમના વિચારોથી એ દરવાઈ જવા લાગ્યો ત્યારથી. આ અઢg૪ : પણ, તોયે, એતી દઢતા આશ્ચર્યકારક છે. એ કેટલું ખમી રહ્યો છે ! એ લોકો એને ધમકાવે છે કે જ્યાં સુધી એ લશ્કરમાં જોડાવા કબૂલ ન થાય ત્યાં સુધી કાં તો દીવાનાશાળામાં, નહિ તે કેદખાનામાં એને સંડ્યા કરવું પડશે. પણ એ તો એક જ જવાબ આપે છે. અને લીલી કહે છે કે એ હમેશાં પ્રસન્ન રહે છે, અને વિનોદ પણ કરે છે ! મીનીસ્ટફર્મ : ધમધતા ! પણ આ સંજય આવ્યા !. | [ ટાપટીપથી પહેરેલા રમણીય પે શાક માં એક દેખાવડો તરુણ આવે છે ].