પૃષ્ઠ:Timirma Prabha.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ ૨ જે [ સુપરિન્ટેન્ડન્ટની ઑફિસ. સુ૦ બેઠો છે. વીરેંદ્ર સામે ઊભા છે ]. વૈr : માણસે માણસ પ્રત્યે વર્તવાની આ કેવી ધાતકી રીત છે ! આ નયું જંગલીપણું છે. જે આપણામાં જરાયે શુદ્ધ બુદ્ધિ હોત તો આપણને આ સ્પષ્ટ સમજાવું જોઈએ. સુપરિન્ટેન્ડન્ટ: ખબરદાર ! તું અહીં કેદી છે. તારી મર્યાદામાં રહે. અમારાં એડમિનિસ્ટ્રેશનની (કારભારની) બાબતમાં ખબરદાર પડી તો ! હ7 : હું તમને ધર્મની વાત કહું છું, કારભારની નથી કહેતા. તમે આ પાપી કર્મ છોડી દો. સુરન્ટેન્ડન્ટ: મેં તને તારા કામ માટે બોલાવ્યો હતા. તારી મા મુલાકાતે આવી છે. પણ જો તું બરાબર અદબથી નહિ વ તો તારી મુલાકાત કપાઈ જશે.