પૃષ્ઠ:Timirma Prabha.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અક પાંચ મેક દેશ જાઈતા નથી, તેથી એમને લશ્કરાનીયે જરૂર નથી. રાજા રજવાડાને હોય તો ભલે રાજા રાજા એકબીજા જોડે લડી લે. આપણું એમાં શું કામ છે ? પહેક્ટો : પણ આપણું પેટ કેમ ભરવું ? ( વન : એ અડચણ તો ખરી. વીરેન્દ્રને પૂછીએ તો ?' પટ્ટો : એ કહે છે કે ખેતી કરી ખાઓ. મે કહ્યું કે ભાઈ ખેતીમાં પેટ ભરાતું હોત તો કોણ આવી સોળ કલાકની નોકરી કરત ? અને જમીન પણ કયાંથી લાવવી ? ઘરનો ત્યારે એણે શું કહ્યું? દેઢો : ત્યારે એ તો મહાત્માના જેવી વાત કરવા લાગે. કહે કે જે ખોટું સમજાય તે પહેલાં છોડી દેવું, પછી ભવિષ્યનો વિચાર કરવો. દૂધમાં ઝેર છે એમ જાણ્યા પછી એક પળ પણ ન થાભતાં એને ઢાળી જ દેવું. પછી સારું દૂધ ન મળે તોયે ફિકર નહિ. ખાટાને જે છોડી દેશે તેને જ મોડવહેલકે પરમેશ્વર સાચો રસ્તો સુઝાડશે; અને જેટલો વખત સુધી સાચો ઉપાય ન સૂઝે. તેટલો વખત જે વિટંબણા પડે તે ખોટામાં પડી જે પાપ કર્યું હતું તેનું પ્રાયશ્ચિત્ત થાય છે એમ સમજવું. એ પ્રાયશ્ચિત્ત કરતાં જીવ જાય તોયે કંઈ નહિ. એને આ બોલવું પાલવે, પણ આપણાથી એ થાય ? ચીકો : જોઈ એ ! હિંમત કરવા જેવું છે ખરું. " [ ત્રીજો ઑર્ડર હાંફતો હાંફતો આવે છે.) ગ્રીન : જુલમ થયે ? વો : શું થયું ?