પૃષ્ઠ:Timirma Prabha.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ ૪ થી [ નકુલરાયનો ઓરડો: નકુલ અને મીનળલમી છેલ્લા પ્રવેશમાંના બીજા ઑર્ડર સાથે વાત કરી રહ્યાં છે, અને ઑર્ડરને બારણા સુધી વળાવવા નકુલ ઊઠે છે. ] ૌર્વર: ત્યારે જાઉં છું, રાયજી. મારું તો જે ઈશ્વરને કરવું હોય તે કરે. જે કુમારનું થશે તે મારું. પણ મારી પાછળ મારાં સ્ત્રીછોકરાં ન રવડે તેની ચિંતા તમારે માથે છે. તમારે ભરોસે મારું વહાણ છે. નરૂ૪ : ભાઈ, ભરોસો ભગવાનનો. એને ભરોસે છોડશો તો જ છેવટ સુધી હિંમત ટકી રહેશે. બાકી હમણાં ‘આ’ એ વચન તો આપ્યું છે જ. વૅર : સાચું કહો છો. ભગવાનને ભરોસે જ છું. પણ તમારી નજર છે એ વિચારથી જરા શાંતિ રહે એટલું જ. ઠીક, રામરામ. નગુરુ : રામરામ, ભાઈ [વર્ડર જાય છે ]