પૃષ્ઠ:Timirma Prabha.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અક પહેલા મજા પણ માની હોત. પણ આ તો સારા વરને બેવકૂફનો – નક્કી બેવકૂફના જ– પાઠ ભજવતાં જોઉં છું, અને તેથી મારા મનમાં શું છે તે કહ્યા વિના રહેવાતું નથી. અને એ હું તારા વરને – નકુલરાયને – પણ કહીશ જ. બેન, હું તે જે સાચું હશે તે કહેવાની જ. હું કાંઈ કાઈથી બીતી નથી. | મીનિઝ૪r: મને કઈ એમાં માઠું નથી લાગતું. પોતેયે જોતી નથી કે ? પણ મને એ બહુ મહત્વનું નથી લાગતું. મgr: ના; તને એ મહત્વનું નથી લાગતું. પણ હું કહું છું કે જો તું આમ ને આમ ચાલવા દેશે તો તું ભિખારી થઈ જઈશ ભિખારી. જે વેગે આ ચાલી રહ્યું તY : આ તે શું બેલો છે, અલખ ! ભિખારી થઈ જશે કે આટલી મોટી આવકનો ધણી ! અ૪૮ : હા ! જરૂર ! ભિખારી જ ! તમે, જુઓ, વચ્ચે ન બોલે. પુરુષો કરે તે તમને હંમેશાં બરાબર જ લાગવાનું ! પ્રતાપ: એ—મ ! એ તો હું જાણતા નથી. હું તો કહેતા હતા કે - અરુણરૃક્ષ્મી: પણ તમે ક્યારે જાણતા જ હો છો કે તમે શું બોલો છે ? કારણ કે મૂર્ખતાને ચાળે ચડે ત્યારે ક્યાં થોભવું તેની તમને પુરુષોને કદી ગમ જ હોતી નથી. ( મીનળને) હું તો એટલું જ કહું છું કે જે તારી જગ્યાએ હું હોઉ તો આવું ચાલવા ન દઉં. આવાં બધાં ધતિંગને હું