પૃષ્ઠ:Timirma Prabha.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અંક પહેલેટ પ્રતા૫ : હવે મને જરા બોલવા તો દો ! હું કહું છું. કે આ મુદ્દો નથી. મુદ્દો એ છે કે જો એ દેવમંદિરના વિરોધ કરે છે તો પછી ધર્મનાં પુસ્તકોનીચે શી જરૂર છે ? આ મનજીસ્ટમr: હ. તે એમ કે આપણે ગીતા પ્રમાણે વર્તવું, સમત્વયોગ આચરો અને બધી માલમિલકત લોકોને આપી દેવી. . ' પ્રતાપ : પણ જે બધું આપી દે તો માણસે જીવવું શી રીતે ? અર્ચસ્વરામ: પણ ગીતામાં એવું ક્યાં લખ્યું છે કે આપણે નોકરચાકરનેયે બથ ભરીને ભેટવું ? એમાં સમદષ્ટિ રાખવા કહ્યું છે, પણ ભેટવાનું ક્યાયે લખ્યું નથી ! મનઝ૪ : અલબત. પણ એમની ટેવ તો તમે જાણો જ છો ને કે મનમાં એક ભૂત ભરાયું કે તેની પાછળ જ મંડી પડે. એક વાર સંગીતનો શોખ હતો, પછી શિકારનો કર્યો, પછી નિશાળ ભણાવવાના. પણ એ બધા ચાળાઓમાં મને કાંઈ સુખ મળતું નથી ! કત્તાપ : આજે કેમ એ શહેરમાં ગયા છે ? મીનગ્રાફ્સ: મને કાંઈ કહ્યું નથી. પણ હું ધારું છું કે અમારાં કેટલાંક ઝાડ ખેડૂતોએ તોડયાં છે તે બાબત હશે. હમણાંના ખેડૂતે અમારા જંગલમાંથી ઝાડ કાપ્યા જ કરે છે. કત્તાપ: તમારા સાગનાં જંગલનાં ? મીનજીસ્ટટ્ય: હા. એ ખેડૂતોને કદાચ કેદ મળશે અને ઝાડની કિંમત ભરી દેવાનો હુકમ થશે. આજની તારીખ ૪. પર્વત પરના પ્રવચનમાં.