પૃષ્ઠ:Timirma Prabha.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ પહેલા બતાવે, ત્યાં એણે શું કરવું ? એ મારી સલાહ લેવા આવ્યા.. હવે નિર્ણય તો બધા મારે કરવાને, અને છતાં સત્તા તે બધી એના બાપના હાથમાં. અઘુરુદ્દી: મને તો લાગે છે કે તારે નકુલરાય જોડે ચેખી વાત કરી નાંખવી જોઈ એ. મીરજીસ્ટફ : હા, કરવી જ પડશે ! મારે વાત કર્યો જ છૂટકો છે. અજીરવ૮મી : તું એમને ચો:ખું કહી દે કે “ આ બધું મારાથી નહિ નભાવી શકાય. હું મારી ફરજ બજાવું છું. અને તમારે તમારી બજાવવી જોઈએ.” અને નહિ તો – બધી સત્તા તને સોંપી દે.. મીન૪૪શ્મા : પણ આ બધી કડવાશ જ ને ? અરયા : તું કહેતી હોય તો હું કહી નાખું. તા. સાચું એલી નાખવાની ! [ એક તરુણ બ્રાહ્મણ - રામચંદ્ર વ્યાસ – એકમંદિરના પૂજારી અને કથાકાર – આવે છે. એના મોઢા પર: મૂ ઝવણની અને વ્યગ્રતાની લાગણી છે. એના હાથમાં એકચાપડી છે. દરેકને વારાફરતી નમસ્કાર કરે છે. બધા બેઠા. બેઠા જ એને પ્રતિનમસ્કાર કરે છે.] રયાસ : હું નકુલરાયજીને મળવા આવ્યો છું. અથવા - ખરું કહું તો, આ પુસ્તકો પાછો આપવા આવ્યો છું. મીનાજી : એ શહેરમાં ગયા છે. પણ થોડી વારમાં જ આવવા જોઈએ. અવસ્ટ: કઈ એ પડી છે એ ?