પૃષ્ઠ:Timirma Prabha.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૭ પ્રવેશ પહેલા વ્યાસ : પણ મેં .. અજીરુ: નહિ તો, શા માટે તમે મેટા ૧૦વ્યાસ થયા છે, અને મેટું ૧૧ટીલું તાણો છે ને પાધડી વાલો છે ? ચાસ : પણ અમને કોઈ એ પૂછ્યું જ નથી . . અનવદ્ગ : પૂછવું નથી ? શું વાત ! ત્યારે આ હું પૂ છું છું કે શું કરું છું ? ગઈ કાલે નકુલરાય મને કહેતા હતા કે શાસ્ત્રમાં લખ્યું છે કે ૧૨૬ યાચકને નિરાશ કરો નહિ'. પણ એ કયા અર્થમાં? ચાલ : હું ધારું છું કે એના સીધા અર્થ માં. રહ્યુસ્ટન : અને હું માનું છું કે સીધા અર્થમાં નહિ. ઈશ્વરે દરેકના આધકાર ઠરાવેલે છે એમ જ આપણે હમેશાં સાંભળતાં આવ્યાં છીએ. ચાર : અલબત. પણ, છતાં . . . સજીવંત્ર: બસ ! એ જ મને વહેમ હતો. તમે એમને પક્ષ લો છે, અને એ જ તમારી ભૂલ છે ! આ હું તમને સ્પષ્ટ કહી દઉં છું. નિશાળનો એકાદ પંતુજી કે કોઈ કાચી ઉંમરના તરુણ એમને મીઠું મીઠું લગાડે તો તે પણ ખાટું ખરું, છતાં સમજી શકાય; પણ તમે – તમારી સ્થિતિના માણસે - તમારા પર કેટલી જવાબદારી રહેલી છે તેનો ખ્યાલ રાખવા જોઈએ. થાલ : પ્રયત્ન . . ૧૦. પાદરી. ૧૧. કૈસ લટકાવો છો ને ઝભ્ભો પહેરે છે. ૧૨. જે કોઈ તમારી પાસે માગે તેને આપી દો.