પૃષ્ઠ:Timirma Prabha.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અ ક પહેલે ટહૂફી : એ કર્યો ધર્મ છે કે જે દેવદર્શનમાં ન માનતાં અને પ્રસાદની અવગણના કરતાં શીખવે છે ? અને એમને ઠેકાણે લાવવાને બદલે તમે તે ઊલટા એમની સાથે ગાંધીનાં પુસ્તક વાંચો છો, અને તમારા મનમાં આવે એવી રીતે શાસ્ત્રોના અર્થ બેસાડે છે ! થાય : ( ઉશ્કેરાઈ જઈને) મને બોલવા જ નથી દેતાં ! મારું માથું ભમે છે, અને હવે હું એક શબ્દ પણ બાલવાના નથી. સહરથ૦ : હું ! હું તમારા આચાર્ય હોવી જોઈતી હતી ! પછી તમને ગાંધીનાં પુસ્તકો વાંચતાં અને પાનની પટ્ટીઓ ચાવતાં બરાબર શિખવાડત ! sarg: But do stop, for heaven's sake. What right have you ? * ( હે ભગવાનને ખાતર અસ કરો. આટલું બધું બોલવાનો તમને શે હક છે ? ) અ૪૩૪ : તમે મને ન શીખવતા ! મારી ખાતરી છે કે વ્યાસજીને મારા બોલવાનું છેટું નહિ લાગે. હું સ્પષ્ટ કહી દઉ છું તેમાં શું દોષ છે ? મારે ગુસ્સા મનમાં તે મનમાં દાબી રાખ્યું હોત તો તો ઊલટું વધારે ખાટું ગણાત. કેમ ખરુંને, વ્યાસજી ? ચાલ: મારા વિચારો હું બરાબર નથી બતાવી શકતા માટે માફ કરે. [થોડી વાર મૂંઝવણની શાંતિ.]

  • વ્યાસ ન સમજે માટે અગ્રેજીમાં.