પૃષ્ઠ:Timirma Prabha.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૨૩ પ્રવેશ પહેલે કાઢવફા : ચંપાવતા. શ્રાવળ: હ ! હં ! વનરાક : એ - જુઓ ! હવે કેમ હસો છો ? સ્ટાવળ : મને તાર જોવા દો, માસી. (વાંચે છે ) * ત્રણે જણ મેલમાં આવીએ છીએ – ચંપાવત.” એટલે તો ચંપકકારાણી, વીરેંદ્રકુમાર અને તારાકુમારી. ઠીક, હું ખુશી વનરાઝ : ખુશી થયાં ! ખરી વાત ને? સુરેશભાઈ, જુઓ લાવણી એન કેવાં મલકાય છે ! સુરેશ : બસ હવે. એક જ મશ્કરી વારે વારે ! વનરાગ : હાસ્તો ! તમારી નજર તારાકુમારી પર છે. તેથી. પણ, તો પછી તમારે ચિઠ્ઠી નાંખવી પડશે. આપણામાં સારું તો થતું નથી ! - સુરેશ : બસ કર હવે ! નકામે બકબક ન કર. કેટલી વાર કહેવું ? શ્રા : મેલમાં આવવાનાં હોય તો તો હમણાં આવતાં જ હશે. | રાવળ : ખરું. ત્યારે આપણે હવે વાડીએ જઈ નહિ શકીએ. [ પ્રતાપ પાનની ડબી લઈને આવે છે ]. વળr : માસા, જવાનું માંડી વાળ્યું ? પ્રતાપ : કેમ ? શ્રાવળr : ચંપાવતો હમણાં આવી પહોંચશે. એટલી વાર ત્યારે તો ટેનિસ રમીએ તે ડીકસુરેશભાઈ તમે રમશો ?