પૃષ્ઠ:Timirma Prabha.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ પહેલો નટ્સ : ( હસીને) મારે કોને જવાબ આપવો તે સમજાતું નથી. (પ્રતાપને ) તમે કહો છો તે સાચું છે. માણસે પરિગ્રહ ન જ કરવો જોઈએ. અટવફર : પણ જે માણસ પરિગ્રહ ન રાખે તો એને કપડાં ન મળી શકે, બટકુ રોટલાયે ન મળી શકે, પણ જે હોય તે આપી જ દેવું પડે. એનો અર્થ તો એ કે જિંદગી નભી જ ન શકે. | 7 : અને આપણા જેવી જિંદગી નભવી ન જ જોઈ એ ! - સુશા : એટલે બીજા શબ્દોમાં આપણે મરી જવું જોઈ એ. એટલે કે આ સિદ્ધાન્ત જીવન ચર્ચાવવા માટે નકામે છે. . . . e નઈ : ના. માણસ જીવે એ માટે જ એ સિદ્ધાન્ત છે. હા. માણસે બધુંયે આપી દેવું જોઈએ. કેવળ જંગલ જ નહિ - જંગલ તો આપણે વાપરતા જ નથી અને જોઈ એ છીએ પણ કવચિત જ – પણ આપણાં કપડાં અને ખોરાક પણ આપી દેવા જોઈએ. અરુણ્વઋક્ષ્મી : શું ! અને છોકરાંઓનાં પણ ? | ન ૪ : હા, છોકરાઓનાં પણ. અને આપણાં અન્નવસ્ત્ર જ નહિ, પણ આપણી જાતનેચે. એમાં જ યજ્ઞનું આખું રહસ્ય રહેલું છે. ભક્તિનું, આત્માનવેદનનું એ જ રહસ્ય છે. એ જ ગીતાને સાર છે. પોતાને સર્વસ્વ રીતે અર્પણ કરી દેવા માટે માણસે યત્નની પરાકાષ્ઠા કરવી જોઈ એ. ૩, એમાં જ ઈશુ ખ્રિસ્તના ઉપદેશનો સાર સમાય છે.