પૃષ્ઠ:Timirma Prabha.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અ ક પહેલે જાણીજોઈ ને જ પરપર ગેરસમજ કરતાં હોઈ એ એમ ક્યારેક લાગે છે. માનજીસ્ટર : હું તમને સમજવા ઈચ્છું છું, પણ નથી સમજી શકતી. સાચે જ, નથી સમજી શક્તી. આ તમને શું થઈ ગયું છે તે જ નથી ખબર પડતી. ' નપુર : તો પછી સમજવાનો પ્રયત્ન કર ! એ માટે આજે અનુકુળ સમય નહિ હોય, પણ ઈશ્વર જાણે, ક્યારે અનુકૂળ વખત મળશે. અને મને--મારા વિચારેને – સમજવાના નથી, પણ તારે તને પોતાને જ સમજવાનું છે : તારા પોતાના જ જીવનનો મર્મ જાણવાનો છે. શા માટે આપણે જીવીએ છીએ એ સમજ્યા વિના જ આમને આમ કેમ જીવન ખર્ચી દઈ શકીએ ? | મનઝ૪ફર્મr: આજ સુધી આમ જ રહેતા હતા, અને સુખમાં રહેતા હતા ! (નકુલના માઠા પર ચીડની રેખા જોઈ ) ઠીક, ડીક, તમે બોલો, હું સાંભળું છું. | નવુ : હા; હુંચે એમ જ - શા માટે જીવીએ છીએ એનો વિચાર કર્યા વિના — રહેતો આવ્યો એ સાચું. પણ એક દિવસ હું ભયથી ધ્રુજી ઉઠયો. મને વિચાર આવ્યા - આ શું ? આ આપણે બીજાની મહેનત ઉપર -- આપણે માટે બીજાની પાસે મજૂરી કરાવી - જીવન ગાળીએ છીએ, છોકરાં વધારીએ છીએ, અને એમને પણ એ જ જાતનું જીવન ગાળવાની કેળવણી આપીએ છીએ. પણ જ્યારે ઘડપણ આવશે, મરણ આવશે, ત્યારે હું પોતાને પૂછીશ કે ‘હું શું જીભે ?' શું મારાં જેવાં બીજાનાં લેહી પર જીવનારાં પ્રાણીઓને જ વધારવા માટે જ ! વળી એ.