પૃષ્ઠ:Timirma Prabha.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ પહેલા સિવાય, આપણે જીવનને સાચું ભોગવતાંયે નથી. આ બધું જયાં સુધી વનુની માફક પ્રાણનો પ્રવાહ ઉભરાઈ ને વહેતા હોય ત્યાં સુધી જ નભી શકે ? મીનજીજીશ્રી : પણ આખી દુનિયા એમ જ જીવે છે ને ? નકુહ : અને તે બધાંએ દુ:ખી છે. નીરજીસ્ટફર્મ : જરાયે નહિ. નવૃ૪ : ભલે, પણ મેં પિતાને તો અત્યંત દુ:ખમાં પડેલે જ જોયે, અને તમને પોતાને દુ:ખી કરતો જ લાગ્યા. અને હું વિચાર કરવા લાગ્યો કે પ્રભુએ આટલા જ માટે આપણને સર્યા હોય એ શું શક્ય છે કે ? અને આનો વિચાર કરતાં મને સ્પષ્ટ સમજાયું કે આવો ઈશ્વરનો હેતુ નથી જ. ત્યારે પાછો વિચાર ઊઠો કે તો પછી ઇશ્વરનો આપણને સર્જાવાનો હેતુ છે ? એક નોકર આવે છે ] | મૌનઝ૪: (નકુલને સાંભળતી અટકીને, નોકરને ) થોડું ગરમ દૂધ લાવે તો. ન : અને તેનો મને ૧ગીતામાંથી અને મહાન સંતાની વાણી તથા ચરિત્રમાંથી જવાબ મળ્યો કે માણસે પોતાને માટે જીવન ગાળવાનું નથી, પરંતુ યજ્ઞાથે અથવા - લ , કns - ૧. સુવાર્તાઓમાંથી.