પૃષ્ઠ:Timirma Prabha.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અકે બીજો ગ્રીનઝસ્ટી : વળી શું થયું ? [વાત દરમિયાન રાણી ઊઠી જાય છે. ] નપુટ્સ : શું, શું ? આ આપણાં ધૂળ જેવાં ઝાડા માટે હવે પેલા પસાને કેદ કરે છે ! માનજીસ્ટફ : એ વળી કેમ ? નવૃ૪ : સીધી વાત છે ! એણે ઝાડ કાપ્યું, પોલીસે ફરિયાદ કરી, અને મૅજિસ્ટ્રેટે વારંટ કાઢયું છે. * એની વહુ - ખબર લાવી છે. નીનાક્રમ : તો હવે કશું કરી શકાય એમ નથી ? ન : કશું નહિ. એક જ માર્ગ છે. તે એ કે જંગલ રાખવું જ નહિ. અને હું રાખવાનોયે નથી. બીજાં શું કરાય ? પણ હમણાં તે જાઉ છું, અને થયેલી ભૂલ કંઈ સુધારી શકાય એમ છે કે કેમ તે જોઉં છું. . ( એટલા પર જાય છે. ત્યાં વીરેંદ્ર અને લાવણી સામા મળે છે.) સ્ત્રાવ : પ્રણામ, બાપુ. શીદ ચાલ્યા ? ક અહીં મૂળમાં એમ છે કે ‘મેજિસ્ટ્રેટે ત્રણ મહિનાની સજ્જ કરી.’ પણ આગળ બીજા પ્રવેશમાં એને નકુલની સમક્ષ પકડી આણેલો બતાવે છે. તેથી મેં ‘વાટ કાઢચુ’’ એમ જણાવ્યું છે. આ નાટકમાં કેટલીક જગ્યાએ નાની નાની ઘણી ભૂલો જોવામાં આવે છે, તેમાંની આ એક હોવાનો સંભવ છે - સિવાય કે રશિયાની ફેજદારી પદ્ધતિ જુદી જાતની હાય, પણ પહેલા અંકમાં ઘણી વાર જોવામાં આવ્યું હશે કે કેટલાંક પાત્રો ક્યારે આવ્યાં અને ક્યારે ગયાં એ સ્પષ્ટ નથી. આખા નાટક ટેસ્ટચે પૂરો કર્યો જ નહતો, અને લાંબે લાંબે ગાળે લખેલો, એટલે આવી ભૂલ સુધારી શકેચા નહિ હોય. = અનુવાદક