પૃષ્ઠ:Timirma Prabha.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ પહેલે. ૬૫ નવૃટ : હમણાં જ ગામડેથી આવ્યા, અને પાછે ત્યાં જ ચાલ્યા. એક ભૂખ્યા માણસને કેદખાનામાં ધસડી લઈ જાય છે, કારણ કે. . . . ઢાળt : પસાને તો નહિ ? નવુ જી : હા, એને જ. ( [ જાય છે. મીનળલમી પણ જય છે, ] શ્રાવળr : (મેજ પાસે બેસી ) તમે ચા લેશે કે કેરી ? ધીર : જે હો તે ચોલશે. રાવળ: રોજ આની આ જ વાત ! એનો કાંઈ છેડે જ દેખાતા નથી ! કી : મને એમના વિચારો સમજતા નથી. પ્રજા બહુ ગરીબ અને અભણ છે, અને એમને મદદ કરવી જોઈ એ એ બધું સાચું; પણ એથી ચારાને ઉત્તેજન ન આપી શકાય. સ્ટાર : તો શું કરવું ? વીર : જોશભેર પ્રવૃત્તિ. આપના બધા જ્ઞાનનો તેમની સેવામાં ઉપયોગ કરીને. પણ પિતાની જ જિંદગીનો નાશ કરીને નહિ. જી. a શ્રાવ : પણ બાપુ તો કહે છે કે એ જ કરવા જેવી ; વસ્તુ છે.

એ સમજાતું નથી. પોતાની જિંદગી પાયમાલ ન કરતાં લોકસેવા થઈ શકે. હું મારું જીવન એ જ રીતે ઘડવા માગું છું. જે માત્ર તમે. . . .

જાવા : તમને ગમે તે મને ગમે, અને મને કશાનો ડર લાગતા જ નથી. श्री मान देगाब्रवामान