પૃષ્ઠ:Timirma Prabha.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અ'ફ બી જે સામે ભલે. * (કેશા કંઈ બબડે છે, તે સાંભળી ) શું કામ છે ? વેશ: મારે ઇસ્પિતાલમાં જવું છે. અહીં તો મારા કૂતરા કરતાંયે ભૂંડા હાલ થાય છે. વાં : એ તો કોણ જાણે ? મારું માથું પાકી જાય છે. માલુડી, ખાવાનું કરી લાખ. નવું ; હમણા શું જમે છે? TiIT : શું જમી ? બટકું રોટલે ને ડુંગળીનું શાક દરેકને ભાગે આવે. પેટ ન ભરાય. (ઝૂંપડીમાં જાય છે. એક કૂતરું કિકિયારી પાડે છે, અને છોકરાં રડતાં સંભળાય છે.) શો : ( નિસાસો નાંખે છે) અરે ભગવાન ! માત આવે તો સારું ! A [ વીરેંક આવે છે ] વ : કાંઈ મદદ કરી શકે ? નઇ : અહીં કોઈ કેઈ ને મદદ કરી શકે એમ નથી. દોષનાં મૂળ એટલાં ઊંડાં ઊતરેલાં છે. અહીં આપણે પોતાની જ વહારે ચડવાનું છે. આપણે આપણાં સુખની ઈમારત શાના પર ચણી છે એ જ તપાસવાનું છે ને ચેતવાનું છે. આ કુટુંબ જુઓ : પાંચ છોકરાં, બાઈ ને છેલ્લા દહાડા, ધણી માંદે, ખાવાને માત્ર બટકું રોટલ, અને આવતા વર્ષ માટે એમને પૂરતું ખાવા રહેશે કે નહિ એને આ ક્ષણે નિકાલ કરવા જેવો પ્રશ્ન. અહીં મદદ શક્ય જ નથી. શું મદદ કરી શકાય ? ધારો કે એક મજૂર કરી આપું; પણ

  • કઠોરતા છતાં બાઈ ધણીથી છૂટવા દિલગીર છે.