પૃષ્ઠ:Trishanku.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સહુ સહુની રમત : ૫૧
 

“સચ્ચાઈની રાહ ઉપર” છે ને?'

'તને બરતરફીની જ સજા ઘટે છે !'

'પગાર વગરની નોકરીમાંથી ભલે બરતરફ થવાય. સાહેબજી ! તંત્રીસાહેબ !' કહી દર્શને હસતે મુખે રસ્તો માપ્યો. તંત્રી તેના તરફ જોઈ રહ્યા અને પછી હસ્યા ... ખડખડાટ !