પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
આજે દિવાળી ૧૭
 

wારે દીવાળી છ હતા. એની દશા તા જો. નીલમ અને જીવન જેવું તોફાની કાઈ નહિ હાય. હવે મધું ફરી કાણ કરવાનું છે? સેના આપણેનાં આપણે. ગારી ના ૨ ના. કરે છે મારી ભૂખ.હું તે કઈ કે નવરી નથી. ઇન્તુકલા હસવું ખાળ ] તા મેના એકલી કરશે. તારાથી જ ગામ વસી ગૌરીના મિજાજ જાય છે. ] ગારી છે મા, તને તા જ્યાં ત્યાં મારા જ વાંક લાગે છે! આજ તે હું તને દેખાડીશ કે નીલમ પણ કાંઇ નથી. આ મૈના તે મીંઢડી છે. ભાળી હું કે વાતવાતમાં વગાવાઉં છું. . મેના [ જરા મેમાં ચડાવી ] મેં તારી જી મગાડયું છે કે અધે મારૂ નામ વચમાં લાવે છે ? ગારી [ જોરથ ] ત્યારે મારૂં તે કાઇ નહું ને ? [ ઠુસડાંના ઢાંગ કરતી ગૌરી ત્યાંથી ચાલી જાય છે. ત્યાં બહારથી વિમલરાય આવે છે. ] વિમલરાય શી ધમાલ ચાલે છે ?