પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨ ત્રિવેણી અને
 

૩૨ ત્રિવેણી અને [ પાતાની પાછળ લાકડી રાખી કિરીટ પાછૅ પગે દૂર જતા જાય છે, નારદ [ હિંમતથી ] અમે કાઇએ નથી લીધી. [નમ્ર અની નકામું આળ ન ચડાવા. ગાપાલદાસ [ડાકું ઉંચુંનીચું કરી ] હું તમને ખધાને ઓળખુ છું. તમે ચોરી ન હાય તો એ જાય કાં ? બિન્દુ [ શાન્તિથી તમે અમને ખીજી ખધું કહેજો, પણ ] ચોર ન કહેશે. ગોપાલદાસ [ ડેાળા તાણી ] શું કામ ન કહું ? સાત વાર ચોર– લુટારાબહારવટિયા કહેવાને કહેવાને-કહેવાના. [ નારદ અને બિન્દુબેપરવાઈથી સાંભળે છે. દરમિયાન કિરીટ પણ લાકડી સંતાડીને પાળે આવી પહોંચે છે. ગાપાલદાસ અને ઉપરાંત હવે તો હું તમારા મગજની રાઈ પણ કાઢી નાંખવાના છું. ખ`ાર સુધીમાં જો મને મારી લાકડી પાછી નહિ મળે તો તમારે માથે માત ભમે છે એમ સમજજો,