પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હોળીનું નાળીએર ૪૧
 

કાળીનું નાળીએ. ૪૧ હમદ [ લાચારીથી ] પણ હું ઘરમાં સંતાઈ રહું પછી.... નારદ [ અવાજભેર ] તેથી શુ' ? જો દાસ્ત ! આજે અમે નક્કી કર્યું છે કે આપણી આખી શેરીને અમારે પૂર- વાર કરી આપવું કે અમારા બધામાં અહાદુરમાં મહાદૂર હેરમાલ છે. હેરમાલ [ બીક જેમ ] પણ એ માનશે કાણુ? કિરીટ કરી દેખાડશું તોય નહિ માને? બિન્દુ અરે! પછી તો એમને માન્યા વિના છૂટકો નથી. હરબાદ પણ કઈ રીતે? નારદ [ચપટી વગાડી] તદ્ન સહેલી રીત છે. [ પટાવતા હોય તેમ] અમે આજે ઘણું એકઠું કર્યું છે. ગામમાં પણ એની ખખ્ખર પડી છે, એટલે વસન્તરાય ફાદાર સાહેબ . જેવા ઉપરી લેાકા પણ આપણી હાળી માતાનાં ન કરવા આવવાના છે. નગરશેઠ તો ખરાજ તેણે હરખાય • [ ડરતા ] પછી એમની લાકડી પાછી નહિં માગે