પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨ ત્રિવેણી અને
 

પર ત્રિવેણી અને કીર્તિયન્દ્ર [હાથ લંબાવી, જરા ગુસ્સા કરી] સારૂં; લાવ. ખાવાનું સાંભરે છે ત્યારે સહી કરાવવાનું કેમ ભૂલી જવાય છે? [ શરદ રજીસ્ટર કાઢી, સહી કરવાનું પાનું ઉઘાડી આપે છે, અંદરને એક આંકડા પણ જેયા વગર કીચિન્ત્ર મત્તુ મારી દે છે. હોંશપૂર્વક શરદ રજીસ્ટરને દફતરમાં મૂકે છે. ] કીર્તિચન્દ્ર [ ઉતાવળાં થતાં ] ખેલ ખીજી કાંઇ?