પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૨ ત્રિવેણી અને
 

૬૨ વિતણી અને છુટી શકતા નથી, છું કરવું? [ નિરાશાથી ] સામુ એક પણ વેણુ એલીએ તે બીજે દિવસે ઘેર એસવા વારા આવે. [ થોડી વાર બંનેમાં ગમગીની આવે છે. ] ટકાકા લખમણુ, જાણે બધી દુનિયા ફરી ગઇ હાય એવું લાગે છે ખરૂ? કયાં અસલનાં છેકરાં ને ત્યાં અત્યારનાં લખમણુ હા; કાકા, તમે તો કેટલાં બધાં [ શેઠું હસી કરાં દીઠાં હશે ! ઢાકાકા [ ઉમંગથી ] અરે! ગણ્યાં ગણાય નહિ એટલાં. [ આંગળીના વેઢા ગણુતાં આ તમારે પાંજરાપાળના ઉપરી કાલિદાસભાઈ, પેલા દાક્તરસાહેબ ગુલામરાયભાઈ, આ મીલવાળા ગણપતરામભાઇ, વળી પેલા મુંબઈ શહેરમાં મેટા વિકલ છે એમનું નામ સાંભળ્યું છે તા [ લખમણુના હાથ ઝાલી ] સરકાર સામાપે એમના નામ અગાડી શું ને પછાડી પૂછડું લગાડયું છે! બધા એમને સર ચંદુલાલભાઇસાહેબ શી આઈ ને એવું એવુ કહીને ખેાલાવે, હાં! નકર ફાઇને દાદ મૂછપર તાલ દઈ ] લખમણુ, તને ખબર છે કે મે પાણી પાયુ છે ? લખમણુ બરાબર, કાકા, ઝીણી આ બધાને