પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ત્રિ વે ણી ૭૭
 

ત્રિવેણી 99 માના ચિત્રો લટકે છે. એક ખૂણે મચ્છર- દાનીથી ઢાંકેલા પર્ટીંગ છે. ભીંતની સરસું એકટેલ છે અને એના પર પુસ્તક, પેન, ખડિયા, ક્લમ, કાગળ વિગેરે કડ રીતે ગાવેલ છે. ખંડની વચ્ચે ચકિત ગેાળ ટેબલ છે. ટેમલ વચ્ચે નાની શી ફૂલછામ છે. એમાં ભાતભાતનાં સુગંધી ફૂલે ગેાઠવલા છે. ટેબલ ફરતી થાડીક ખુરસી છે. ખંડના બારણા આગળ જડમાં પડેલું વાઘનું મ્હારૂં છે. રતનના હાથ ઝાલીને વાસંતી અહિં દાખલ થાય છે. પાછળ મનહર પણ હોય છે.] તન [ વાઘનું મ્હારૂં ખેતાં ? એ આપ રે ! વાઘ આવ્યે ! વાસતી .. [ હેતથી] રતન, ગભરા નહિં. એ તો વેલા વાઘ છે. આવ; પાસે જઇને જોઇએ. મનહર [ ટાળથી } પણ એ તો મવેલા વાઘથી પણ ખીતી હશે! વાસતી [ ખીજાઈ જઈ મનહર, મને આ તારી ટેવ જરાય ગમતી નથી. ગમે તેનુ વાકુ ખેલવામાં તને મળે છે શું? [ મનહરનું માં ભારેખમ છે. ]