પૃષ્ઠ:Triveni Ane Bija Tran Bal Natako.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ત્રિ વે ણી ૮૩
 

[ ઉંબરા તર× જતાં ] પણ મને રજા આપો. મારી મા મને સભારતી હશે. વાસ તી [ રતનને રેકતી ] થાડી વાર ઉભી રહે, રતન, આજે તો તેં મને ઘણી લહેર કરાવી છે. એલ જોઉં; તું અહિં વારે ઘડીએ આવીશ ખરી ને રતન [ આંખમાં આંસુ આવતાં હા; આ, મેલાવશે કે આવીશ. પણ અત્યારે જવા દો. તમારી માટી મહેર- આની થશે. વાસતી [ મીઠાશથી મનહર, જો તો ખરી કે આ કેવી મજાની કરી છે ! તું એનાથી દૂર શું કામ ભાગે છે? મને તો એની જોડે બહેનપણાં કરવાનું મન થાય છે! મનહર [ ડાહી ડમરી જેમ ? તો મહેન, તમારી એવી મરજી હોય તો મારી ક્યાં ના છે? વાસતી [ રાજી થતી ] અસ; મનહર ! આમ ચાખ્ખ દિલથી તુ વાતો કરે છે ત્યારે કેવી વ્હાલી લાગે છે!