પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૨
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૯૨
ત્યાગમૂર્તિ.

. ત્યાગમૂર્તિ અને બીજા તેમે તે વરકન્યા અનેને ગુજરાતીમાં પૂરી સમાવવામાં આવી હતી. વરકન્યાને કન્યાદાન દેનાર વડીલેાએ વિધિયુક્ત ઉપવાસ પાળ્યા હતા. આામ વિવાહ હિંદુધર્માંમાં સંયમ અર્થે છે, ભેગ અર્થે નહિ એનું દન દુનિયાની મુસાકરીમાં પ્રવેશ કરનાર 'પતીને કરાવવામાં આવ્યુ હતું. છેવટે આશ્રમની ક્ષિપ્રાના વડે બન્નેને આશીર્વાદ આપી વિધિ સમાપ્ત કરવામાં આવ્યા હતા. આ ત્રણ લગ્નમાં એકની નાધ હજી કઈક વિશેષ લેવાની ખાટી રહે છે. શ્રી વલ્લભભાઇના પુત્ર ચિ૦ ડાહ્યાભાઇ તથા શ્રી કાશીભાઈની દીકરી ચિ૦ શેાદાનાં તે સ્વેચ્છાએ થએલા લગ્ન ગણાય. બન્નેએ એકબીન્તને શાધ્યાં ન પાતાની છાએ, પણ વડીયાની આજ્ઞા લઈ વિવાહને નિશ્ચય કર્યાં. બન્નેની ઇચ્છા તે સાથે મળી કેવળ દેશસેવા જ કરવાની છે. એ જીયાનીના મનેથ ક્યાં સુધી ટકી રહેશે એ તે હવે પછી જ માલમ પડશે. પાટીદાર કામને સારૂ ! આશ લગ્ન કહી શકાય. અને જાણીતા કુટુંબ અને શ્રી કાશીભાઇ ખર્ચ કરવા ધારે તે કરી શકે તેમ હતા; છતાં ઇરાદાપૂર્વક વિના ખર્ચે લગ્ન કરવાના તેમણે નિશ્ચય કર્યો ને કેટલેક અંશે તેમના નાતીલાઓના રાય વહેારી લીધા. મારી ઉમેદ તે એવી છે કે એવા લગ્ન ખીજા પાટીદારા કરે તે ખીજી નાતા પણ કરે તે ઘણા ખર્ચાના ખેાજામાંથી નીકળી જાય. તેમ કરે તે ગરીને શાન્તિ થાય ને ધનિક પોતાની ઇચ્છાનુસાર દેશસેવાના ક્યા કે ધર્મના કામાં દ્રવ્ય વાપરે. ચાયાં લગ્ન શ્રી દેવચ'ભાઇની દીકરીનાં ગુજરાત વિદ્યાપીઠવાળા ભાઇ ત્રીકમલાલ શાહની સાથે જેતપુરમાં થયાં.