પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૧
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૯૧
ત્યાગમૂર્તિ.

ચાર વિવાહ તે એક આ પક્ષ થયા. મારી દા અને આદર્શ એક વસ્તુ છે. પણ જે અનિવાય હાય તેમજ સર્વાંશે અનિષ્ટ ન હાય તેવા કાર્યમાં સંયમલ'નુ' કે ખાદીપ્રચારનું વિશેષ પાલન થાય તે હું ભાગ લઉં, એને અનુચિત ન ગણું ને કેટલેક પ્રસંગે ઉચિત પણ માનુ. આ ત્રણ લગ્ન એ પતિનાં હતાં. એવી જાતનાં ખે લગ્ન તા મે' પ્રથમ ઉજવેલાં. તે મારી સાથે રહેતા અને અને સગા ભાઇ સમાન ઇમામસાહેબની બે દીકરીઓનાં. તેમને હું મારી જ દીકરીઓ ગણુતા આવેલા . એક બહેન ફ્રાક્ષમા તા વિવાહિત થયા પછી ચેઢે જ વર્ષે મૃત્યુને વશ થઇ. બીજી બહેન અમીના. એ બન્નેનાં લગ્ન તેઓની ઇચ્છા થતાં કરવા ઈમામસાહેબ તેમજ હું બંધાયેલા હતા. તેમા જેટલી સાદાઈ દાખલ કરી શકાય તેટલી કરી હતી. બન્નેનાં લગ્નમાં ખાદી તે વરકન્યા અન્ને સાફ હતી જ, અંગત મિત્રા સિવાય ક્રાઇને નેતરવામાં નહેાતા આવ્યા. આ વખતના ત્રણ વિવાહમા એક આશ્રમમાં જ ઉછરેલી માળાના હતા. બીજા શ્રી વલ્લભ- ભાજીના પુત્રના. ત્રીજા દાકતર મહેતાના પુત્રના ત્રણે લગ્ન વિસના ઉજવ્યાં તે એક જ દિવસમાં ઉકેલવામાં આવ્યાં. લગ્નમાં બન્ને પક્ષ તરફથી કેવળ ખાદી જ હતી. લગ્નની ક્રિયામાં ઢાલ, શાઇ, જમણુ, ૪૦ કઇ જ નહાતાં. નહેાતી કાત્રી ને નહાતી જાન. સાક્ષીરૂપે કેટલાક મિત્રા આવ્યા હતા. • તેમને સારૂ શરબત સરખું પણુ ઇરાદાપૂર્વક રાખવામાં નહોતું આવ્યું. લગ્નની વિધિમાં ધર્મની એક પશુ ક્રિયાના ત્યાગ નહેાતા કરવામાં આવ્યા, એટલું જ નહિ પણ પ્રતિજ્ઞા લેવાની હતી