પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૫
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૦૫
ત્યાગમૂર્તિ.

ઘરના કકાસ ૧૫ હું વચનાર પાસે કરાવવા માગું છું તે પ્રેમ નિર્વિકારી છે. એનું યથાસ્થિત વર્ણન કરવા જેટલા વિકારશૂન્ય હું પોતે નથી થયે, તેથી હું જાણું છું કે જે ભાષા એ પ્રેમનું વર્ણન કરવા જોએ તે મારી કલમે નથી ચઢતી. છતાં નિખાલસ વાંચનાર તે ભાષા પેાતાની મેળે વિચારી લેશે. જ્યાં પતી વચ્ચે આવા નિર્મળ પ્રેમને હુ સભવ માનુ છું ત્યાં સત્યાગ્રડ શું ન કરી શકે? એ સત્યાગ્રહ અજ- કાલ જે વસ્તુ સત્યાગ્રહને નામે ઓળખાય છે તે હિ પાર્વતીએ શંકરની સામે સત્યાગ્રહ કર્યો એટલે હજારા વર્ષની તપશ્ચર્યા કરી. ભરતનુ રામે ન માન્યું એટલે નાિમમાં જદ' મેસી ગયેા. રામ પણ સત્યપથ પર હતા તે ભરત પણ સત્યપથ પર. બન્નેએ પેાતાનુ પશુ રાખ્યું. ભરત પાદુકા લઇ તેની પૂજા કરતા મેગારૂઢ થયે.. શમની તપશ્ચોમાં બહારન માનદ સંભવતા હતા; ભરતની તપશ્ચર્યાં અલૈકિક હતી. રામને ભરતને ભૂલવાતા અવકાશ હતા; ભરત ના પ્રતિક્ષણ રામનામનુ જ રટણ કરતા હતા. તેથી ઈશ્વર દાસાનુદાસ થશે.. આ શુદ્ધતમ સત્યાગ્રહના દાખશે. કાઇ ન જીયું, અથવા કાઇ જીત્યું કહેવાય તે ભરત જ જીત્યું. ભરતજન્મ ન હોત તા રામમહિમા ન હેત એમ કહી તુલસીદાસે પ્રેમનું રહસ્ય આપણી પાસે સૂજ઼ી દીધું છે. મજકુર ભાઇ ને ઘડીભર સ્થૂળ પ્રેમને ભૂલી જઇ 'પતીપ્રેમમાં રહેલા સૂક્ષ્મ પ્રેમ ધારણ કરી શકે ધારણ કર્યો ન કરાય એ હું જાણું છું, તે તે પ્રકટવાના હોય તો