પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૦
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૧૦
ત્યાગમૂર્તિ.

ત્યાગમૂર્તિ અને આજના લેખા જાણ્યા નથી. અહિંસાનું જાગ્રત લક્ષણ પ્રેમ છે વેર છે. મને દૃઢ વિશ્વાસ છે કે હું પ્રેમથી ઉભરાઈ રહ્યો છું. મને સ્વપ્ન પણ ક્રાઇના પ્રત્યે વેરભાવ ઉત્પન્ન થયા નથી. ડાયરનાં દુષ્કૃત્ય છતાં તેના પ્રત્યે મતે વેર ઉત્પન્ન થતું નથી. દુ:ખ જોયું છે, અન્યાય જોયા છે ત્યાં ત્યાં આકળાયા છે. જ્યાં જ્યાં મેં મારી આત્મા - હિંદુધર્મનું તત્ત્વ મેક્ષ છે. માક્ષને સારૂં છું. મારી બધી પ્રવૃત્તિ માક્ષને ખાતર છે. મને મારા દેહના અસ્તિત્વ વિષે ને તેની ક્ષણિકતાને વિષે છે, તેટલા 1 જ આમાના અસ્તિત્વ વિષે ને તેના અમૃતત્વને વિષે છે. હું મથી રહ્યો જેટલે વિશ્વાસ આવાં કારણે.થી હું મને પેાતાને ચુસ્ત સનાતની હિંદુ તરીકે ઓળખાવી સુખી થાઉં છું. શાસ્ત્રાના મેં ઊંડા અભ્યાસ કર્યાં છે એમ અને કાપ પૂછે તે હું તેને કર્યું કે મેં નથી કર્યું અને કહ્યું છે. વિદ્યાનની દૃષ્ટિએ નથી કર્યો. મારૂં સંસ્કૃત જ્ઞાન નહિ જેવું જ ગણાય; પ્રાકૃતમાં રહેલા તરજૂમા પશુ મેં શેડા જ વાંચ્યા છે. એક વેદ મેં પૂરેપૂરા વાંચ્યા છે એવા દાવા હું ન કરી શકું. છતાં મેં શાસ્ત્રને ધદષ્ટિએ જાણ્યાં છે. તેમાંનું રહસ્ય કે નુણી ગયેા છું. વેદ વાંચ્યા વિના માસમક્ષ મેળવી શકે એ હું જાણૂ છું. શાસ્ત્ર વાંચવાની - સમજવાની ચાવી અને હાય લાગી છે. જે શાસ્ત્રવચન સત્યનું, હિંસાનું, બ્રહ્મચર્ય નું વિરાધી હોય તે ગમે ત્યાંથી મળ્યું હોય છતાં તે પ્રમાણુ છે. શાસ્ત્ર મૃદ્ધિથી પર નથી. મુદ્ધિમાલ ન હૈય તે જ્ઞાને આપણે