પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૩
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૨૩
ત્યાગમૂર્તિ.

પડદા ને પ્રતિજ્ઞા આ બે શબ્દની વચ્ચે સંબંધ છે તેથી મેં તે વતી મથાળું નથી મળ્યું. પણ રજપુત પરિષદને વિષે લખતાં આ એ બાબત ઉપર જ હું કંઇ લખવા ધારૂં છું તેથી એ એ શબ્દો સાથે મૂક્યા છે, પરિષદના એક પ્રેક્ષક જણાવે છે કે આ પરિષદમાં જીસ્સાને પાર ન હતા. લગભગ પંદર હજાર રજપુતા એકઠા થયા હશે. ક્રાએ ન ધારેલું એવી સંખ્યામાં સ્ત્રીઓ પણ હાજર હતી. તેમની સંખ્યા લગભગ એક દુજાર હશે. આ સખ્યા ખરેખર બહુ મેટી ગણાય. પણ પડદાના અદભુસ્ત એવા સખત હતા કે અભણ્યાને માલમ ન પડે કે પરિષદના મંડપમાં કાઇ જગ્યાએ સ્ત્રી પણ બેઠી હશે. આ સ્ત્રીઓને તેમને ઉતારેથી લાવવામાં પણ એવી ખૂઓ વાપરવામાં આવતી હતી કે સી જાય છે એવી ખબર પણ કાઇને ન પડે. આવી સપૂર્ણ વ્યવસ્થાને સારૂ પરિષદના કારભારીઓને અવશ્ય ધન્યવાદ ટે. પણ પડદાની હસ્તીને સાર્તા શાક જ બતાવાય. પડદાની આવશ્યકતાના કાળ ગયા કહીએ તે ચાલે. સમરાજમાં તા પડદો હોય એમ જણાતું નથી. રામરાજ હજુ