પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૬
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૩૬
ત્યાગમૂર્તિ.

ત્યાગમૂર્તિ અને શ્રીજા લેખો સારૂ અવશ્ય સદાવ્રત વઢે છે. તેએને પણ ખવડાવવામાં વિવેક હાવા જોઇએ. હુજારાના રૃખતાં અશક્તને પણ ન ખવડાવાય. તેઓને ખવડાવવાની એકાત, શાંત અને સુદૃઢ જગ્યા હાવી જોઈએ. ખરું જોતાં તેવાંએને સારૂ ખાસ આશ્રમે હાવાં જોઇએ. છુટાંછવાયાં એવાં આશ્રમે હિંદુસ્તાનમાં છે. અશક્તને જમાડવાની ઇચ્છા રાખનારા સખી ગૃહસ્થાએ કાં તા એવાં સારાં આશ્રમેામાં પોતાનું દ્રવ્ય મેકલવું જોઋએ અથવા ન હોય ત્યા આવશ્યકતા અનુસાર એવા આશ્રમેા સ્થાપવાં જોઇએ. અશક્ત ગરીખેને સારૂ કંઇક પણ ધંધા શેાધવા જોઇએ. લાખાના ઉપકાર થઇ શકે એવું સાધન કેવળ ગા છે.