પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૧
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૪૧
ત્યાગમૂર્તિ.

બહેને પ્રત્યે કરૂં છું તે વિષે ખુધી દલીલા દેવા ઇચ્છતા નથી. આટલું જ કહેવું અસ છે કે કાંતવું એ આપણા પુરાતન ખાનદાની ધા ગણાય છે અને તેમા રાણી સુદ્ધાં નેડાએલી રહેતી. કાંતવાનું કામ શીખવું એ ધણું સહેલું છે. કાંતવાના સંચા હરકાઇ સામાન્ય શક્તિવાળા સુતાર બનાવી શકે છે. અને તે ઉપર કરાયા બહેને સૂતર ક્રાંતે તાપણુ તે ‘દુસ્તાનમાં જ ખપી શકે તેમ છે, અને તે લગભગ અનાજના જેવી જ ઉપયાગી વસ્તુ હાઇ ક્ષણિક પ્રવૃત્તિ ન કહેવાય. એમાં બહુ શારીરિક બળની જરૂર નથી, અને તે કાર્ય ગમે ત્યારે પડતું સૂફીને ગમે ત્યારે પાછું શરૂ કરી શકાય છે તેથી એ ફુરસદના ધંધા પણ કહેવાય છે. જો કેટલીક સમજી મહેતા આ પ્રવૃત્તિ લાવે તા ગે ઉપર બતાવ્યા છે તેવા અત્યાચાર થતા અટકે, એટલે કે કાઈ બહેનને પોતાને અનુકૂળ ધંધાને અભાવે જેમાં ચૈાતાનું શીયળ જરાયે જોખમમાં આવી પડે એવા કામમાં ન જ જવું પડે. વાંચનાર બહૅન ! તમે ધનાઢયની સ્ત્રી હશે તાપણુ તમે તમારી ર્ક બહેનેાના શીયળની રક્ષા કરવા ખેંધાએલી છે. મે તમારી પાસે એકધારી રસ્તા મૂક્યા છે. તેના તમે વિચાર કરશે એવી ઉમેદ રાખું છું, .