પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૧
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૧૯૧
ત્યાગમૂર્તિ.

વેપારીઓની નાકરો પ્રત્યે ફરજ અનિયમિતપણે લાંબા વખત કામ કરવાની નોકરી વિષે - ઘણી ફરિયાદો થાય છે; તેમાં ખાસ કરીને શસફાની સેવા--ૉકરી કરનાર ભાઈઓની તે ઘણી સખત હોય છે. હાલમાં રહેઠાણ માટે મુંબઇ જેવા શહેરમાં અસુખાકારીવાળા લત્તામાં અને ધરામાં રાતિદ્દન વસવાટ કરીને, સેળભેળવાળા ખારાક – જે મળે તે પર ગુજરાન ચલાવતા અને દૂધનાં દર્શન પણ અનિયમિત કરનાર ભાઇએને જે હાડમારી સાથે નોકરી કરવી પડે છે, અને તેમાં તન અને મન અનેની જે ખરાખી થતી રહે છે તે પર તાકીદે ધ્યાન દેવાની સાની ફરજ છે. અલખત્ત, આનાં કારા તપાસતાં મુખ્ય કારણ અત્યારની વ્યવહાર- પતિ જ માર્ફોમ પડે છે. એમાં સુધારા થવાથી ઉપર જણાવેલ ખરાબ સજોગાથી નિપજતાં માઠાં પરિણામે દૂર કરવાના પ્રસંગ નજીક લાવવાનું બની શકે છે, એ પણ વાત સમજવા જેવી છે કે ફામ અને ઉદ્યોગધા શેડ અને નાકરાને સરખી રીતે વળગેલાં છે, અને તેની અસર પણ ઘણીવાર અને પર એકસરખી જ થતી માધુમ પડે છે. રોઠની ખામતમાં એટલી રાહત રહે છે કે પાતાનું કામ ખાનને સાંપી શકે છે; અને પૈસાની છૂટ ને સ્વતંત્રતાને ધાયે લાલ લઈ રાવાની એવી સ્થિતિમાં તે હોય છે કે તેવી સગવડ નોકરીને સામાન્ય રીતે હાતી નથી.