પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૮
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૨૦૮
ત્યાગમૂર્તિ.

ત્યાગમૂર્તિ અને બીજા લેખા આ જ ન્યાય પાતાના ખાસ સસ્કારનું અભિમાન કરી તેને અંગે ખાસ હૂંકા ભેગવવા માગનારા હરકાઇ ખીજાઓને પણ લાગુ છે. વોશ્રમધમ એ સયમ ઉપર, શક્તિસંચય ઉપર અને તેના ઝીણવટભર્યાં ઉપયાગ ઉપર રચાએલે છે, સ્વચ્છંદઉપર નહિ. આમ જો કે વર્ણાશ્રમને વાતર ટી કે એટીવહેવારથી ધા નથી પહેાંચતા, છતાં હિંદુધમાં જુદા જુદા વ વચ્ચેના રીટી અગર બેટીવહેવાર પ્રત્યે આગ્રહપૂર્વક અરુચિ દર્શાવે છે. હિંદુધમ સંયમની રિસીમાએ પહોંચી શક્યા છે. આત્માને મેક્ષ સાધવાને ખાતર વૃત્તિઓનું દમન કરવા કહેનારા એ ધર્મ છે. આમ હિંદુધર્મમાં બાપે પાતાના દીકરાની જોડે બેસીને ખાવું જ જોઇએ એવા વિધિ નથી. એક મર્યાદિત વર્ગમાંથી જ પોતાના ઘરને માટે કન્યા પસંદ કરવાના વિધિ પણ ભારે સયમ સિવાય બીજાં શું સૂચવે ઍ? વળી વિવાહિત સ્થિતિને પણ હિંદુધર્મ માક્ષને સારૂ કઈ અનિવાર્યાં ગણુને! નથી. હિંદુની દૃષ્ટિએ તેા જન્મ જેમ આત્માનું પતન છે તેમ લગ્ન પશુ પતન જ છે. મેક્ષ એટલે જેમ જન્મખ ધનથી મુક્તિ તેમ મચ્છુના બંધનથી પણ મુક્તિ. આત્માના ત્વરિત વિકાસને માટે વણાતર રીટી કે બેટીવહેવારને નિષેધ જરૂરી વસ્તુ છે. શુ આવા સયમ એ કંઇ વર્તુની સેાટી કે લક્ષણુ નથી. બ્રાહ્મણ પોતાના શુદ્ર ભાઈની જોડે ખેસીને ખાય છતાં જ્યાં સુધી તેણે જ્ઞાનદાન કરવાને પોતાના સ્વમ મૂક્યા નથી ત્યાં સુધી તે બ્રાહ્મણુ મઢતા નથી. આ બધા ઉપરથી એટલું ફલિત થાય છે કે રાઢી કે બેટીવહેવારને લગતા સંયમ કે મર્યાદામાં વર્ણાની ઉચ્ચતા કે નીચતાના ખ્યાલ ઉપર રચાયા