પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૯
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૨૦૯
ત્યાગમૂર્તિ.

હિંદુધા નથી. જે હિંદુ એવી કશી ઉચ્ચતા કે નીચતાના ખ્યાલને કારણે બીજાની જોડે જમવાની ના પાડે છે તે હિંદુધને ખાટા રૂપમાં રજુ કરે છે. દુર્ભાગ્યે અાજકાલ હિંદુધર્મ માત્ર ખાવા અને અભડાવાની ચર્ચામાં જ આવી રહેલા જોવામાં આવે છે. એક વાર એક ધર્મ શીલ હિંદુ ભાઇ સમક્ષ મે મુસલમાનના ઘરમાં એઠાં ડબલ રેટી ખાવાનું સાહસ કરી તેમને થથરાવી મૂકયા હતા. મે' જેયું કે એક મુસલમાન મિત્રે આણી આપેલા પ્યાલામાં મને દૂધ રેડી લેતાજોને તેમને ભારે દુ:ખ થયું. પણ જ્યારે તેમણે મને એ મુસલમાન મિત્રના હાથની અલરાટી લેતા જોયા ત્યારે તે તેમની વ્યથાને પાર જ રહ્યો નહિ! મને ભય છે કે શું ખાવું અને કાની જોડે ખાવું એના ઝીણામાં ઝીા વિધિનિષેધ નક્કી કરવા પાછળ જ જો હિંદુધમ પેાતાનું બળ શકશે તે તે ચેડા જ વખતમાં ખરી વસ્તુને ખાઇ બેસશે. માદક પદાર્થા અથવા ભેારાક્રાના સેવનથી દૂર રહેવું અગર તેા માંસાહાર ન કરવા એ આત્માના વિકાસની દિશાએ ભારે મદદોઁ છે એ સાવ સાચું, પશુ તેથી તે એક જ વસ્તુ કઈ ધર્મનું સાસસ્વ નથી. ફ્રાની જોડે બેસીને ખાનારા ને માસાહાર કરનારા અને છતાં શ્વિરથી ડરનારા અનેક માણુસે માંસાહારથી અને બીજી ધણી વસ્તુઓચી ભારે ચુસ્તતાપૂર્વક દૂર રહેનારા અને છતાંયે પેાતાના પ્રત્યેક કાર્યથી ઈશ્વરને અપમાન પહોંચાડનારા માણસના કરતાં માક્ષદશાની વધુ જ નજીક છે. હર ચ્યા બધું છતાં હિંદુધર્મની પ્રધાન વસ્તુ નિરાળી જ છે, તે ગારક્ષા. ગેરક્ષા એ મનુષ્યના આખા વિકાસમાં મને