પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૦
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૨૧૦
ત્યાગમૂર્તિ.

ત્યાગમૂર્તિ અને બીજા લેખા સૌથી ઋલૌકિક વસ્તુ રૂપે ભાસી છે. ગાયને અ હું માણસની નીચેની આખી મૂંગી દુનિયા એવા કરૂં છું, ગાયને બહાને એ તત્ત્વદ્રારા માણસને આખી ચેતનષ્ટિ જોડે આત્મિયતાના અનુભવ કરાવવાને એમાં પ્રયત્ન છે. આવા દેવભાવ ગાયને ક્રમ આપવામાં આવ્યેા હશે એ પણ મને તે સ્પષ્ટ છે. ગાય જ હિંદુસ્તાનમાં માણૂસના સૌથી સાચા - સૌથી મેટા આધાર છે. એ જ એક હિંદુ- સ્તાનની કામધેનુ છે, તે માત્ર દૂધ આપનારી નથી. આખી ખેતીના એ આધારસ્તભ છે. સાથી ગાય એ યાધમની મૂર્તિમંત કવિતા છે. આ ગરીબ અશરાફ્ પ્રાણીમાં આપણે કેવળ યા જ ઉભરાતી જોઇએ છીએ. લાખા કરાડા હિંદીએાને ઉછેરનારી એ માતા છે, એ ગાયની રક્ષા તે ઈશ્વરની આખી મૂક ષ્ટિની રક્ષા છે. જે અજ્ઞાત ઋષિ કે દૃષ્ટાએ આ ગેપૂજા ચલાવી તેણે ગાયથી શરૂઆત કરેલી. એથી નિરાળું ખીજું કશું એનું ધ્યેય હાઇ જ ન શકે, મા પશુસૃષ્ટિની અરજ મૂંગી છે તેથી વળા વધારે જ અસરકારક છે. ગેરક્ષા એ હિંદુધર્મે દુનિયાને માપેલી બક્ષીસ છે. અને હિંદુધર્મ પણ જ્યાં સુધી ગાયની રક્ષા કરનારા હિંદુશ્મે છે ત્યાં સુધી જ રહેશે. . એ ગાયની રક્ષા કઈ રીતે થાય ? રસ્તો એ જ છે કે ગાયને ખચાવવા નતે મરવું. ગાયને બચાવવા ખાતર માધ્યુસને મારવા તૈયાર થવું એતા હિંદુધમ તેમજ હિસાધમ બન્નેના ઇનકાર કર્યા સમાન છે. હિંદુઓને તા પેાતાની તપસ્યાના, પેાતાની વ્યાત્મશુદ્ધિના અને આપણેગના બળથી ગાયની રક્ષા કરવાનું કહેલું છે.