પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૩
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૩૩
ત્યાગમૂર્તિ.

શા તા અળાકારે સયમ - આ ઉપાય પશુ નિ છે એ હું જાણું છું. પણ સદુપાયમાત્ર કઠિન જેવા લાગે છે, છેવટે માન નથી હતા એવું ભગવાય છે. વડીલા જો નહિ સમજે તા પસ્તારો કેમકે દરેક જગ્યાએ હુ દુરાચાર અનુભવી રહ્યા છું. વધવાની ઉપર ખળાત્કાર કરવામાં નથી તેની, નથી કુટુંબની કે નથી ધર્મની રક્ષા. ત્રણેને નાશ આપણી દૃષ્ટિ આગળ થતા હુ જોઇ રહ્યા છું. પુરુષવર્ગ જેના આશ્રયતળે બાળવિધવાઓ છે તે સમજો. જ્ઞાતિસુધારો જ્ઞાતિસુધારાનું ધણું કામ વ્યક્તિના જીવનથી તે દ્રષ્ટાંતથી થઈ શકે છે. પણ સમાજસુધારાને હું રાજપ્રકરથી ભિન્ન વસ્તુ નથી ગણતા. નીતિ અથવા ધર્મ જેમ તેમાં હાવાં જ જોઇએ. તેમ જ સમાજસુધારાને વિષે કહી શકાય. જે સમાજની આંતરવ્યવસ્થા મેલી છે તેને સ્વરાજ નથી સંભવતું. ખરૂં જોતાં અસ્પૃશ્યતાનિવારણ એ સમાજસુધારાના પ્રશ્ન ગણાય. તે એવા વ્યાપક અને આવશ્યક છે કે તેના નિકાલ લાવ્યા વિના સ્વરાજ મળવું જ અશક્ય છે એમ હવે આપણે માનતા થઇ ગયા છીએ.