પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૩૪
ત્યાગમૂર્તિ.

ગસ્વ વાસતીદેવી કેટલાંક વર્ષ પૂર્વે મે" સ્વવાસી રમાભાઇ રાનડેનાં દર્શનનું વર્ણન આપ્યું હતું. તેમને મેં માદ વિધવા તરીકે આલેખ્યાં હતાં. આ વેળા ભારે નસીબે એક મહાન વીરની વિધવાના વૈધવ્યના આરભનું ચિત્ર આપવાનું રહ્યું છે. વાસતીદેવીની સાથેના મારા પરિચય સન ૧૮૧૯ની સાલથી છે. ગાઢ પરિચય ૧૯૨૧માં થયા. તેમની સરળતા, તેમની ચાતુરી ને તેમના અતિથિસત્કાર વિષે તેા બહુ સાંભળ્યું હતું. તેના અનુભવ પણ ઠીક થયા હતા. જેમ દાલિંગમાં દેશબંધુની સાથેના મારા સંબંધ વચ્ચે તેમ વાસ'તીદેવી સાથેના પણ વધ્યા. તેમના વૈધવ્યમાં તે। પરિચય અહુ જ વધી ગયા છે. દાલિંગથી શ" લઈને કલકત્તે આવ્યાં છે, ત્યારથી હું તેમની સાર્ડ જ રહ્યાછું એમ કહી શકાય. વૈજન્મ પછીની પહેલી મુલાકાત તેમના જમાઇને ધેર ચ. ઘણી બહેનાથી વીંટળાઈને તે ખેડાં હતાં. પૂર્વોશ્રમમાં હું તેમની કાટડીમાં .