પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૩૫
ત્યાગમૂર્તિ.

ગ વ ાસથી પેલું એટલે તે જ સામાં આવે તે ખેલાવે. વૈધવ્યમાં અને કાણુ ખેલાવે ? પુતળાંની જેમ સ્તબ્ધ થઇ ખેડેલી ખધી બહેનામાંથી મારે તેમને એળખી કાઢવાનાં હતાં. એક મિનિટ સુધી તે! હું ખાળી જ રહ્યા. સેંથામાં સિંદુર, કપાળે ચાંલ્લા, મેઢામાં પાન, હાથે બગડીએ અને સાડીએ કાર, હસમુખા ચહેરા-મામાંની એક નિશાની હું ન જોઉં ને વાસતીદેવીને ક્રમ એળખુ? જ્યાં તેઓ હાવાં જ જોઇએ એવું માન્યું હતું ત્યાં જને હું તા. ખેઠા ને નિહાળીને મુખમુદ્રા જોઇ. જોવું અસહ્ય થઇ પડ્યું. ચહેરા તા આખ્યા. રૂદન રાકવું મુશ્કેલ થ પડયું. છાતી પથ્થર જેવી કરી આશ્વાસન આપવું તે દૂર જ રહ્યું. એમના મુખપરનું હંમેશનુ હાસ્ય આજે ક્યાં હતું ? મેં એમને સાંત્વન આપવા, રીઝવવા, ખેલાવવા અનેક પ્રયત્ન કર્યા. ઘણીવારે હું સહેજ સળ થયા. દેવી જરા હસ્યાં. મને હિંમત આાવી ને હું ખાલ્યાઃ • તમારાથી રડાશે નાંહે. તમે અશાતા બધાં ડરો. મેના મેટી દીકરી)ને માંડ છાની રાખી છે, ખેખી( નાની દીકરી)ની હાલત તેા તમે ના જ છે. સુજાતા ( પુત્રવધ) પાક પાક રાતી હતી તે ભાગે શાંત થઈ છે. તમે ધ્યા રાખો. તમારી પાસેથી તે હવે બહુ કામ લેવું છે.’ વીરાંગનાએ દૃઢતાપૂર્વક જવાબ આપ્યાઃ હું રડવાની નથી. મને રડવું આવતું જ નથી. પછી આના મમ હું સમજ્યેા, મે' સાષ વાળ્યેા. શું?’