પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૪૩
ત્યાગમૂર્તિ.

આત્મહત્ય પર ક્રમ ચલાવવામાં આવે તે કદાચ આખી પાટીદાર કામ કાંસીએ ચઢે અને ખાર ગામ નાબૂદ થઈ જાય. “ મેં ખાનગી રીતે એક જગ્યાએ સીને જ પૂછીને સાળ ધરના ફળિયામાં આ બાબત ચીસ તપાસ કરી છે. તો પાછલાં પચ્ચીસ- થી ત્રીસ વર્ષમાં નીચેનું પરિણામ માલમ પડ્યું છે. સ્ત્રી ભેળી ને ધ્યાળુ હોઇ પાતે કરેલી હત્યા પણ માની દે છે. આ સાળ ઘીમાં ફુલે ૪૯ કન્યાઓ જન્મી છે. તેમાંથી ૧ કન્યાઓને સુવાવડમાં જ પ્રશ્નને ત્યાં પહોંચાડી દેવામાં આવી ! ૧૮ કન્યાઓ ઉછેરાવા સુવાવડમાંથી બચી, પણ વગર માવજતે તથા બેદરકારીથી ઉછેષામાં આવતી હાવાથી ૧! નાની વયમાં જ મરી ગઈ. 9 ન ઉછેરીને લગ્ન કર્યાં. તેમાંની ૨ તા પહેલી જ સુવાવડે મૃત્યુ પામી, જ્યારે ૫ હાલ પરણેલી હયાત છે. આ તપાસ મૅ સવંત ૧૯૭૯ના ફાગણમાં કરી હતી. પ્રથમથી આ વાત જાણતા ઢોવાથી હું જાનમાં તા જતા જ નથી. ચાકસાઇને માટે ઘેર ઘેર પૂછીને ખાનગી રીતે તપાસ કરતાં ઉપરનું પરિણામ જડે છે. ધ્યાળુ યુવકષર્ગ આ બાબત નણુતા હાવાથી તેણે આ આખત ધ્યાનમાં લીધી છે. તેને પાિમે ગઇ સાથ સુણાવની રાષ્ટ્રીય શાળાના આચાય જે સર્વાંગે અસહકારી છે. તેમણે તદ્દન સાદી રીતે, પગે ચાલીને, કન્યાનું કાંતવું જ પોતે પહેરીને અને પોતાનું ક્રાંતણું કન્યાને પહેરાવીને લગ્ન કર્યાં. લગ્નમાં સમાણુસ થઇ જઇ માત્ર એક જ રૂપિયામાં વિવાહ પતાવી દીધો; જેમાં આછામાં ઓછા એ હાર ને વધારેમાં વધારે બાર હજાર થાય. શ્રીયુત ગોપાળદાસસાઈ પણ આ બાબતમાં પ્રયત્ન કરી રહ્યા છે, પણ મિથ્યાભિમાની વૃ વ` ને આગેવાનવ જલદી માને તેમ નથી. જ આ કાગળમાંના કેટલાક વિગતવાળા ભાગ મે કાઢી નાંખ્યો છે. એમાં સૂચવેલા ય ક્યાં લગી ખા છે તે તા પાટીદારા જાણે. હું તેમાં ઊઠીક વસેલા ગણુાઉં છતાં મારા