પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૪
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૫૪
ત્યાગમૂર્તિ.

ત્યાગમૂર્તિ અને બીજા લેખા કરી ચાલુ સી દરગુજર નથી કરી શકતા; કેમકે રોડાઇ કે મહાજનપણું વહેારી લઇ તે જ્ઞાતિની નીતિના રક્ષક અન્યા છે. એક પણ કન્યાના વિક્રય થાય તે તે નિર્દોષ બાળાના થાપ તેમને જ લાગવાના. પણ શેઠ અને મહાજન મેલ કાઢવા સારૂ કઇ કરે નહિ એટલું જ નહિ પણ પોતે જ વિઠ્ય કરતા હાય તે જ્ઞાતિના બિચારા ગરીબ સભાસદે શું કરવું ? તે પોતે સ્વચ્છ થયા છે. જ્ઞાતિના બધા અગ્રેસરને મળી ચૂક્યા છે. તેઓએ તેને હડધૂત કરી કુતરાની જેમ કાઢી મક્યા છે. તેની ઉપર ગાળાના વરસાદ વસ્યા છે. બિચારા હતાશ થઇ ચાર્કલે ખિન્ન થઈ ઘેર આવ્યા છે. ઊંચે આાભ ને નીચે ધરતી સિવાય કંઇ નજરે નથી આવતું. હવે જ તેની દાદ ઈશ્વર સાંભળનારા છે. પણ હજુ પથિયું તા પહેલું જ છે. તપશ્ચાંને સારૂ લાયક થાય તેના પહેલાં તેની કસોટી થવાની હતી તે થઈ છે. હવે તે પોતાનામાં અંતરનાદ છે તે સાંભળી શકે છે. તે અંતર્યામીને પૂછે છે: મૈં અપમાન સહન કર્યું છે છતાં હું મારા ધુએકની ઉપર પ્રેમ રાખું છું ? હું તેની સેવા કરવા તૈયાર છું ? હું તેની જુતીના પ્રહારની પણ બરદાસ કરી શકીશ?' જો અંતયાંમી આ બધા સવાલાના જવાબમાં હકાર ભણે તા તે ખીજું પગલું ભરવા તૈયાર થયા છે. 6 હવે તે પ્રેમમય અસહકાર આારંભી શકે છે. પ્રેમમય અસહુ- કાર એટલે બધા હકાના ત્યાગજોના નહિ. જ્ઞાતિમાં આ ગરીખ સેવકના હક થા છે? જ્ઞાતિભેાજન, વિવાહસંબંધ. આ અન્ને હકાના તે નમ્રતાપૂર્વક ત્યાગ કરે એટલે તેને પોતાને કરવાનું હતું તે પોતે પૂર્ણ કરી ચૂક્ચો. મહાન તેને કાંટાની